________________
૪૪
જૈન સાહિત્ય સમારેહ – શુચ્છ
,
'
.
રચ્યા. શ્રી કુશલલાભર્ગાણુ મહારાજે વિ.સં. ૧૬૫૩ માં ‘સ્ત ંભન રાસ સ્તવન ખંભાતમાં રચ્યું. શ્રી સમરચંદ્ર મહારાજે વિ. સં. ૧૬૦૭ માં ખંભાતમાં ‘મહાવીર સ્તવન ’ રચ્યું. શ્રી રત્નસુંદર મહારાજે વિ.સં. ૧૬૩૮ માં ‘શુકખે તરી' ખંભાતમાં રચી. શ્રી જયચંદ્રસૂરિ મહારાજે વિ. સ', ૧૬૫૪ માં ‘રસરત્ન રાસ' ખંભાતમાં રચ્યા. શ્રી સમયસુંદર મહારાજે સં. ૧૬૯૧ માં ‘શબ્દા વૃત્તિ’ ખંભાતમાં રચી. જ્ઞાનસાગર મહારાજે વિ. સ. ૧૬૮૫ માં અગડદત્ત રાસ ખંભાતમાં રચ્ચે, શ્રી ભાવિજય મહારાજે વિ. સ. ૧૯૯૬ માં ખંભાતમાં જ્ઞાન સ્વરૂપ ચાપાઈ' રચી. શ્રી મતિસાગર મહારાજે ખંભાતમાં વિ. સં. ૧૭૦૧ માં • ખંભાતની તી માળા' રચી. શ્રી ચશેાવિજયજી મહારાજે મૌન એકાદશના ૧૫૦ કલ્યાણક સ્તવન', ‘ બ્રહ્મગીતા ’, ‘ જ ખૂસ્વામી રાસ ' ખંભાતમાં રચ્યાં. શ્રીલક્ષ્મીવિજયજી મહારાજે વિ.સં. ૧૭૨૭ માં ‘શ્રી ચાલમયણુાસુ દરી રાસ' ખ’ભાતમાં રચ્યો. શ્રી જ્ઞાનકીર્તિ મહારાજે ૧૭૩૭ માં ‘ગુરુ રાસ' ખંભાતમાં રચ્યા. શ્રી ભાનુવિજય મહારાજે વિ. સ. ૧૭૩૭ માં ‘મૌન એકાદશી સ્તવન ખંભાતમાં રચ્યું. શ્રી જ્ઞાનવિમલ મહારાજે ધણા ગ્રંથા ખંભાતમાં રચ્યા. શ્રી ઉદ્દયરત્ન મહારાજે ધ બ્રુદ્ધિ મત્રી' અને દીવિજયજી મહારાજે વિ. સ’. ૧૮૫૯ માં ‘ રાહિણી સ્તવન ’ ખંભાતમાં રચ્યું. શ્રી ઉમેદ્ર મહારાજે વિ. સ. ૧૯૨૫ માં ખંભાતમાં ‘મેતારજમુનિ' નામે કાવ્ય રચ્યું,
'
"
"
ખંભાતની જૈન તીર્થ ધામ તરીકેની ખ્યાતિ તથા સુવિકસિત વેપાર-વાણિજ્ય અને સમૃદ્ધિથી તથા રાજકીય મહત્ત્વથી આકર્ષાઈને ધણા દાનવીર, ધર્મવીર અને સાહસિક જૈન વેપારીઓ તથા રાજક્રીય પુરુષા ખભાતમાં આવીને રહ્યા અને વસ્યા. એમના દ્વારા તથા એમના વારસદારા દ્વારા ખભાતમાં જૈનધર્મીમાં મેાટુ' પ્રદાન યું, ઉપરાંત ઘણા ખભાતનિવાસી શીલવાન સુશ્રાવકા અને શ્રેષ્ઠિન
Jain Education International
6
For Private & Personal Use Only
www.jainelibrary.org