________________
૧૨૮
જૈન સાહિત્ય સમારેાહ – ગુચ્છ ૨
:
6
છઠ્ઠી-સાતમી સદીમાં વહીવટી મથક હતું. એ પછી મહીના મુખના પટ સાંકડા થતાં નગરાની દક્ષિણે ખંભાત વસ્યું. આ ખંભાત શબ્દનું સંસ્કૃત રૂપ • સ્ત ભતી ' છે. આ સ્તંભતી નામ સેાલ કી કાળના અભિલેખમાં પ્રયોજાયુ છે. વસ્તુપાલ-તેજપાલ વિ. સં. ૧૨૩૨ના ગિરનાર અભિલેખામાં વસ્તુપાલના પુત્ર જયંતસિંહને * સ્તંભતીર્થ'ના મુદ્રાવ્યાપાર કરતા કહેવામાં આવ્યા છે. એક અભિલેખ તા ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરના ઈ. સ. ૧૨૯૬તા છે, જેમાં વાવેલા અજુ નદેવના પુત્ર રામદેવના સમયમાં સ્ત‘ભતી'માં ખુલ્લ નામના એક મેાઢ વણિકે ચિંતામણિ પાર્શ્વનાથનુ જૈન મંદિર કરાવ્યાનું જણાવ્યુ છે. ત્યાં એને સમગ્ર શહેરમાં શિરામણી કહ્યું છે. ગ્રંથસ્થ ઉલ્લેખ પ્રબંધામાં ઠીકઠીક થયેલા છે. પ્રભાવક ચરિતમાં · હેમચંદ્રસૂરિચરિત 'માં હેમચંદ્રનાં માતા-પિતા સ્તંભતી 'માંના પા મદિરમાં ગયાને અને ત્યાં સેામચંદ નામથી હેમચંદ્રાચાય ની દીક્ષા થયાનું, કુમારપાલે ‘ સ્તંભતીથ''માં પ્રવેશ કર્યાંનું, સ્તંભતીર્થાંમાં ઉદ્દયન મંત્રીના નિવાસનુ વગેરે વધ્યુત મળે છે.૧॰ એ જ ગ્રંથ અભયદેવસૂરિના પ્રસંગમાં • પતન' અને ' આશાપલ્લી ' વચ્ચે ‘તામ્રલિપ્તિ' કહે છે, તે ખંભાત છે. ૧૧ પ્રબંધચિતામણિમાં ‘કુમારપાલાપ્રિબંધ 'માં આ હેમચંદ્રનું ઉદયનને ત્યાં જવાનું, કુમારપાલે ત્યાં ‘સાલિગવસહિકા પ્રસાદના ' જીર્ણોદ્ધાર કરાવ્યાનું, અને વસ્તુપાલને ‘ સ્તંભતીર્થ 'માંના સઈદ નામના નાવિક સાથે વિગ્રહ થયાનું નોંધાયુ છે. ૧૨૮ વિવિધ તી કલ્પ ’માં તેજપાલે ત‘ભતી માં નૈમિજિનની મૂર્તિ તેમજ પૂવજોની મૂર્તિએ અને હસ્તિશાલા કરાવ્યાનું, વીરધવલે વસ્તુપાલતેજપાલને ખેાલાવી સ્તંભતીર્થ' અને ‘ ધવલકક 'ને સત્તા સુપ્રત કાર્યોનું અને તીર્થાની યાદીમાં નેમિનાથનુ` દેરાસર હોવાનું કહેવાયુ છે.૧૩ ‘પુરાતન પ્રબંધ સંગ્રહ 'માં કોઈ એક વ્યવહારી ( વેપારી ) સ્તંભતીર્થમાં ગયાનું, વસ્તુપાલ સ્તંભતીથ ગયાનું, તેજપાલે
"
"
.
·
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org