________________
૧૧૨
જૈન સાહિત્ય સમારોહ – ગુછે રે • ધર્મ એટલે મનને શાંત-સ્થિર–પવિત્ર અને દયેય પર એકાગ્ર બનાવવાની પ્રક્રિયા. * સ્વદોષદર્શન કરવું તેનું જ નામ સમ્યગદર્શન. દસ્યદર્શન એટલે કે બીજાઓના દેશો જેવા. દક્ષ્યદર્શન એ સમ્યગ્દર્શન નથી. પણ મિથ્યાદર્શન છે.
દેષ તો પોતાની દૃષ્ટિ – પિતાના દર્શનમાં જ છે. એ પોતાની દષ્ટિ – પિતાના દર્શનને સમ્યગૂ બનાવવાનું છે, એટલે કે દર્શનને દેષરહિત બનાવવાનું છે.
દૃષ્ટિમાં દેષ એનું નામ મિથ્યાદષ્ટિ. દષ્ટિમાંથી દોષ કાઢવો. એટલે સમ્યગદષ્ટિ. કેવલ દશ્ય પ્રત્યે દષ્ટિ નથી કરવાની, સ્વયં દૃષ્ટિ પ્રત્યે દૃષ્ટિ કરવાની છે.
ધ્યાનમાં પિતાની દષ્ટિ પ્રત્યે દષ્ટિ કરવાની હોય છે અને દષ્ટિને નિર્વિકાર – નિર્દોષ બનાવવાની હોય છે. ધ્યાનની સાધનામાં કઈ દશ્યની કે કોઈ વસ્તુની જરૂર નથી. પિતાના ત્રણ વેગને કેમ જાળવવા એ સમજવાનું છે.
યોગ કર્યો ધ્યાન”
કાયયોગને કઈપણ આસને સ્થિર કરવું. વચનથી મૌન રહીને વચનગને સ્થિર કરવાને છે. અને મને ગમાં કોઈપણ એક વિકલ્પમાં એકાગ્ર થઈ વિક૯પરહિત એવાં નિર્વિકલ્પ બની મને યોગની સ્થિરતાને પ્રાપ્ત કરવાની છે.
આમ પિતાના આત્માને એકક્ષેત્રી પ્રાપ્ત એવા આત્માની સમીપમાં સમીપનાં એવાં સાધન તે ત્રણે રોગને સ્થિર કરવા તેનું જ નામ ધ્યાન !
થાનમાં કોઈ દર્શનના ઝઘડા નથી. મનને હલાવશો નહિ તે મન થિર થશે. પ્રથમ મનને શાંત કરવું. મન સાથે વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org