________________
કીય, ધ્યાન, ધ્યાતા
દુઃખ તે સ ંસારમાં આવે છે. ભાગવીએ છીએ, પરંતુ તે દરમ્યાન આત્મસ્વરૂપને વેલ્લું તે અધ્યાત્મ છે. પરિસહ-ઉપસમ સહન કરતાં આત્માના સ્વરૂપ વેદનથી ગડગડિયા નાળિયેર જેવા મની જવું જોઈએ. તેા દેહવેદન, દેહભાવ લેશ પણ નડશે નહિં ચા તા થશે જ નહિ અને કૈવલજ્ઞાન પ્રગટશે.
આત્માનું સ્વરૂપ – કેવલજ્ઞાન એ માત્ર જ્ઞાન અને ઉપયોગરૂપ છે. જ્યારે મતિજ્ઞાન એ જ્ઞાન, ધ્યાન અને વિકલ્પરૂપે એમ ત્રણ પ્રકાર છે. દેવલજ્ઞાનના ધ્યેય વડે મતિજ્ઞ!ન ક્રેવલજ્ઞાન અને છે,
ધ્યાન એ મતિજ્ઞાન અને કેવલજ્ઞાનને જોડનારી માધ્યમ અવસ્થા સાધનારૂપ છે. ધ્યાન એ સ્વરૂપ નથી પણ સાધના છે.
ધ્યેયૂરૂપ પદાર્થનું સતત અવિસ્મણુ તે જ ધ્યાન. ધ્યેયની આવશ્યકતા લાગે ત્યારે જ સહજ એકાગ્રતા આવે, ધ્યાન લાગે અને ધ્યેયથી અભેદ થવાય. સહજ ધ્યાન થાય અને ધ્યેયનુ વિસ્મરણ ન થાય.
જો જ્ઞેયની અને ધ્યેયની આવશ્યકતા ખૂબ ખૂબ લાગે, તેને માટે મરી ફીટવાની તૈયારી, તત્પરતા જો હાય ! તે જ્ઞેયનું જ્ઞાન અને ધ્યેયનું ધ્યાન સહજ થાય અને સતત તેનુ રટણ રહેઅવિસ્મરણુ રહે. આવશ્યકતાની તાકાત જ આત્મીયતા લાવવાની છે. આત્મીયતા આવતાં અવિસ્મરણુતા સહજતા આવે – સહજ અને
-
આત્મા સ્વરૂપે અકાળ છે. તેથી ધ્યાનમાં અકાળત્વ વેદાય, કાળનુ ભાન ભુલાય, કાળાતીત થવાય, તા . આત્માનું અમરત્વ પમાય અને કેવલજ્ઞાન-કેવલદશ ન પ્રગટ કરાય. આશય અને વૃક્ષની ઉદ્ધિ હાય તા ધ્યાનને બળ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org