________________
જૈન સાહિત્ય સોહાર આપણે રાગ–મેહ જ દુઃખદ્ધાવી છે અને આપણને પ્રતિકુળ છે. માટે દુઃખથી છૂટવું. તેને જ ખતમ કરવાની જરૂર છે. - અજ્ઞાનમોહ-રાગને દશ્ય બનાવીને મને ગમાં-જોતાં શીખીશું તે સાચું સમ્યગુદર્શન થશે. દર્શન દર્શનને જુએ તો તે દર્શન છે. બાહ્યદક્ષ્યને જેનારું દર્શન, દર્શન નથી. - કોઈપણ પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરીને તમે તમને જાણે તે જાણ્યું કહેવાય. પોતાને બાદ રાખીને જે જાણ્યું તેને જાણ્યું ન કહેવાય. બધા પદાર્થને જાણીને તું તને જાણ, તું તને સંભાળ તો હું તને પ્રાપ્ત થઈશ.
નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે, તેહ અધ્યાત્મ કહીએ રે, - જે ક્રિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહીએ રે.
– પૂ. આનંદધનજી મહારાજ સંસારભાવમાં રમણ કરતાં જીવને ધર્મ પામવો હોય તો ઉપયોગમાં આત્માને શોધવાને છે.
શુદ્ધ નય – નિશ્ચયનયની અપેક્ષાએ આત્માને શોધીને ઉપગથી ઉપયોગને શુદ્ધ કરીને વેદનાને છે, અનુભવવવાને છે. - શરીરમાં આત્મા રહેલ છે. પરંતુ શરીર-ઇન્દ્રિય–પ્રાણ-મનબુદ્ધિનો મહિમા ગાઈએ છીએ અને તેના સારા માટે જ સદા આત્માને વિસારીને મથીએ છીએ.
પરંતુ આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવલજ્ઞાનનું સુખ જે લૂંટાઈ રહ્યું છે તેની લેશ માત્ર ચિંતા આપણે કરતાં નથી. - શરીરાદિ વચ્ચે રહીને સ્વરૂપના ખાન-કમ્રાત-અનુભવાતથી આત્માને શોધવો અને પામવો તે નિણયથી ધર્મભ્યાજના છે."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org