________________
જૈન સાહિત્ય સારાહ – ગુ
-
સ્વશક્તિના આવિર્ભાવ થાય.
જેમાં કાંઈ બનતું ન હોય, જેમાં કાંઈ અનાવવુ પડતુ હું ઢાય, વિકૃતિ ન હોય, સૌંસ્કૃતિ ન હોય પરંતુ કેવળ કૃતકૃત્યતા હોય તેને ધ્યેય કહેવાય.
જેવું ધ્યાન તેવા આત્મા. જેનું ધ્યાન તેને આત્મા. સ્વ-પરનુ ભાન ભૂલી જવું એ લય છે.
દૃષ્ટિ જેમ જેમ સ્વલક્ષી થતી જાય તેમ તેમ ઉપરઉપરના ગુણસ્થાનાનુ` આરાહછુ થતું જાય.
પુણ્યના ઉદય એ કાળ અને ભવિતવ્યતા છે. જ્યારે ધ્યાન અને સમાધિ એ આત્મપુરુષા છે.
મનથી મનને પકડા તા આત્મા પકડાય.
મનથી દેહને પકડા તા આત્મા ભુલાય.
વસ્તુતે તાડી શકાતી નથી. પર ંતુ વસ્તુ વિશેના વિકાને તાડી તે વિકલ્પોના ક્રમને નાડી અક્રમ-નિવિકલ્પ-નિરાવરણુ મની શકાય છે, જેને માટે ચિત્તવૃત્તિ-નિરાધ કરવાના છે, જે યોગસાધના છે.
વૃત્તિનિરાધ એ અભ્યાસ છે. સમત્વની પ્રાપ્તિ એ સિદ્ધિ છે સ્વમાં સ્થિરતા થશે તા સ્વસ્થતા આવશે અને મમતાનું સ્થાન સમતા લેશે.
દર્શન વડે દૃશ્યને જોવાનું બંધ કરી દૃશ્યનું વિસર્જન કરી, દર્શન વડે દ્રષ્ટાને જોવા તેનુ નામ ધ્યાન."
દૃશ્ય પર છે – કાલ્પનિક છે– માયિક છે- વિનર છે. દ્રષ્ટા અવિનાશી સર્વ સ્વરૂપ છે. માટે જ દ્રષ્ટાને સ્વય' જોવાથી સ* સ્વ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org