________________
એક છાયાના કપાત
વિચારશ્ન ટકાવવાનું સાધન વિચાર છે સ્મા વિચાર અતર કરનારું સાધના પણ વિચાર છે. માટે જ વિચાર એવા કરે છે જેથી વિચારીને અંત આવે.
અસંગ-એકાંત અને મૌનને આશરો લે જોઈએ. એનાથી બ્રહ્મદષ્ટિ ખીલે છે.
જ્ઞાન, ધ્યાનથી જુદું નહિ પડે અને દર્શન કર્તવ્યથી જુદુ નહિ પડે.
પરમાત્મતત્ત્વ એ દવાની ચીજ છે, અનુભવ કરવાની ચીજ છે; બોલવાની ચીજ નથી.
સ્વરૂપાનંદની સ્વાનુભૂતિ થવી તે ધર્મને ધર્મ છે.
આત્માના આનંદની વાત સમજવા જેવી છે, સાંભળવદ જેવી છે અને પછી વેદવા જેવી છે. પરંતુ કહેવા-બોલવા જેવી નથી
આવરણ જેમ જેમ્મ હટશે એમ સ્વરૂપાનંદ-આત્માનંદ વેદાશે
જ્ઞાન ભણીને જ્ઞાન ગણવાનું છે. જ્ઞાન ગણવું એટલે કે જ્ઞાન, વેદવું અર્થાત નિર્મોહી બની આત્મસુખની અનુભૂતિ કરવી.
જેમ ઘરે આવેલ મહેમાનને પાછા વળાવીએ ત્યારે તે તેની સાથે લાવેલ બિસ્તરા-પટલા-માલસામાનને સાથે લેતા જાય છે.. એમ વિનાશી દષ્ટિના દ્રષ્ટા બનવું એટલે કે વિનાશી દષ્ટિને વળેટાવવી. એ વિનાશી દૃષ્ટિ એની સાથે લાવેલ દેહ અને મન અર્થાત રાગ, મોહ, મમતા, આસક્તિ આદિ દેહભાવ-સંસારભાવને પણ સાથે લેતી જશે. આમ જે આપણે અસતવિનાશી દષ્ટિના દ્રષ્ટા બનીશું તે તે આપણી દષ્ટિ જવાલા બનીને અસત્ દષ્ટિને. ભસ્મ કરી નાખશે, ખતમ કરી દેશે, બાળી નાખશે.
જેમ જ્ઞાનાચારમાં વિકલ્પોને ભણવાના છે તેમ નિર્વિકલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org