________________
૮
જૈન દનમાં સ્ત્રીનુ` સ્થાન
<
"
જૈન વર્શનમેં નારીમાંવના ' એ વિષય પરની રજૂઆતમાં આચાર્ય ડૉ. શાંતા ભાણાવતે હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં સ્ત્રીએનાં સ્થાન અને અધિકાર આદિની તુલનાષ્ટિએ જૈન ધર્મમાં શી પરિસ્થિતિ છે એના પર સદૃષ્ટાંત પ્રકાશ પાડયો હતા. જૈન દર્શનમાં સ્ત્રીસન્માન અને સમાનતાની ભાવના ભગવાન ઋષભદેવના કાળથી છે. સૌ પ્રથમ કેવળ-જ્ઞાનની પ્રાપ્તિ અને મેક્ષગમન ભગવાન ઋષભદેવનાં માતા મરુદેવીએ કર્યાનું સ્પષ્ટ કરી, એમની પુત્રીએ બ્રાહ્મી અને સુંદરીને લિપિશા અને અંકગણિતનું શિક્ષણ આપ્યાના ઉલ્લેખ કર્યાં હતા. તેમણે વધુમાં જણાવ્યું : ભગવાન મલ્લિનાથ એગણીસમા તી કર થયા એ દષ્ટિએ સ્ત્રીની પણ તીર્થંકર થવાની ક્ષમતા જૈન ધર્મ સ્વીકારી છે. તેમજ જૈન દર્શને દાસીપ્રથાને વિરોધ કરી સ્ત્રીસમાન અને સમાનતાની ભાવના ચરિતાર્થ કરી છે. ” સ્ત્રીનાં વિવિધ સ્વરૂપેામાં, જીવનની દન્નતિમાં એ કેવા મહત્ત્વના ભાગ ભજવે છે એ તેમણે સષ્ટાંત સમનવ્યું હતું.
જૈન સાહિત્ય સમારેાહ
ભગવાન મહાવીરની વિભાવના
<
66
ઉજ્જૈન સાહિત્ય : સંમાવના છે નયે ક્ષિતિજ્ઞ' અંગે ડેા, તેમિય જી જૈને કહ્યું : ભગવાન મહાવીરનાં સમયમાં સૌપ્રથમ જૈન સાહિત્ય જનઅભિમુખ થયું. એ પહેલાં એ વિદ્ભાગ્ય હતું. ભગવાન મહાવીરે ધર્મ, દર્શીન, ન્યાય આદિ ગહન વિદ્યાશાખાઓને જનજીવન સાથે જોડવાના અદ્વિતીય પ્રયાસ કયે, અને ધર્મને પણ સામાજિક સ્વરૂપ આપ્યું. વ્યક્તિ, મુક્તિ અને સ્ત્રીસ્વાતંત્ર્ય સાથે સામાજિક વિષયમતાઆને અંત લાવવાનું એમણે મહાભારત કામ કર્યું. એથી સમાજમાં ઐતિહાસિક ક્રાંતિ થઈ.” ધર્મનું પુનઃ વ્યવસ્થાપન અને યુક્તિયુક્તકરણ તરફ વિશેષ ધ્યાન ભગવાન મહાવીરે ખે'સ્યું અને સરળતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org