________________
ચતુર્થાં જૈન સાહિત્ય સમારાહ
૬૭
અને ત્રથામાંથી લેાકેા દ્વારા રજૂ કરી જૈન દર્શનની વૈજ્ઞાનિક વિચારધારાને એમણે મહિમા કર્યાં હતા.
જૈન પત્રકારત્વની ઝલક
શ્રી ગુણવંત શાહે ‘જૈન પત્રકારત્વઃ એક ઝલક', આ નિબંધમાં જૈન પત્રકારત્વની શરૂઆત ઈ. સ. ૧૮૫૯ માં થઈ ત્યારવી ભાષા અને પ્રકાશનસ્થળના સૌંદર્ભમાં, પ્રગટ થતાં જૈન સામયિકોની માહિતી સાથે સામયિકના પ્રકાશનની અવધિ અનુસાર પણ પૃથક્કરણ આપવા ઉપરાંત એમણે જૈત પત્રકારત્વના આધારભૂત ઇતિહાસ માટેની સામગ્રી પૂરી પાડી હતી. જૈન પત્રકારત્વના વિકાસના તબક્કા, ભીતરી સ્વરૂપ, “ધર્યું અને સમાજજીવન પર પત્રકારત્વ અસર, એવા વિવિધ દૃષ્ટિક્રાણુથી દર્શાવતી માહિતી રજૂ કરી હતી. તૃતીય બેઠક : જૈન સાહિત્ય સગેús
રવિવારે અપેારની ‘ જૈન સાહિત્ય સ`ગોષ્ઠિ અને સમાપન ' અગેની તૃતીય બેઠકમાં (૧) નૈન નમે. નારીમાવના : આચાર્યો ડૉ. શાંતા ભાણાવત (જયપુર), (૨) Economic History of India and Jain Community : શ્રો ટી. શીનોડા (જાપાન), (૩) જૈન પ્રશ્નકને પગલે પગલે : ડૉ. ભાઈલાલ બાવીશી (પાલીતાણા) (૪) જૈન કૃતિલ્હાસ: શ્રો ગજસિંહ રાઠેડ (જદ્મપુર), (૫) શ્રી જિનાજ્ઞમ અને જૈન સાહિત્ય : ૫, કપુરયદ વારૈયા (પાલીતાણા), (૬) નેમિનાથ ફાગુ : એક પરિચય : ડૉ. કનુભાઈ શેઠ (અમદાવાદ), (૭) ઉપાધ્યાય યશોવિજયકૃત સમાધિશતક એક અધ્યયન : હૈં. શેખરયદ્ર જૈન (ભામનગર), (૮) જૈન સાહિત્ય : સંમાનનામો છે; નયે ક્ષિતિજ્ઞ ડૉ. નૈમિચદજી જૈન (ન્દાર), (૯) ઉપાસકદશાંગ સૂત્ર - એક અધ્યયન : પ્રા. અરુણુ જોષી (ભાવનગર) અને (૧૦) જૈન ગુર્જર સાહિત્યનું એક અમૂલ્ય સૌંદસાધનઃ પ્રા. જયંત કાઠારી (અમદાવાદ) વગેરે સુશાધનલેખા રજૂ થયા હતા.
:
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org