________________
તૃતીય જૈન સાહિત્ય સમારેહ
૪૭
અનેક ધાતુ પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે એમ જણાવ્યું હતું. કનૈાજના રાજા નાગભટ રાજાએ અહિલપુર, મેાઢેરા વગેરે સ્થળાએ જિનાલય બધાવ્યાં હત', એમ જણાવ્યા પછી વક્તાએ સાલકી કાળમાં ગુજરાતમાં જૈન ધર્મના ઘણા અભ્યુદય થયેા હેવાનું જણાવીને અર્બુદગિરિ ઉપર દંડનાયક વિમલે આદિનાથ ચૈત્ય બંધાવ્યું હેાવાનું કહ્યું હતું.
સિદ્ધરાજ જયસિંહનાં પ્રેરણા અને પ્રેસાહનથી હેમચન્દ્રાચાયે તૈયાર કરેલું સિદ્ધહેમ શબ્દાનુશાસન' તથા 'હૂઁચાશ્રય'માં સાલકી રાજાઓના થયેલા ચરિત્રનિરૂપણને ઉલ્લેખ કર્યા પછી કુમારપાળે જૈન ધર્માંતા અંગીકાર કર્યાં તથા પ્રભાસના સામનાથને જીર્ણોદ્વાર કર્યાં એ હકીકત કહીને વક્તાએ વધુમાં જણાવ્યું હતું કે ભીમદેવ રાજાના સમયમાં જૈન ધર્મના પરમ ઉપાસક વસ્તુપાલે શત્રુંજય ઉપર ઋષભદેવની આગળ ઇન્દ્ર મંડળ અને તેની ભંતે બાજુએ પાર્શ્વનાથ તથા પુંડરિકની નવી મૂર્તિ આ કડારાવી હતી. તેજપાલે આબુ ઉપર દેરાસર ખ"ધાવ્યું તે તથા મદિરના સ્ત`ભેા, ગૂઢ મંડપના મુખ્ય દરવાજાની બે બાજુએ સુ ંદર નકશીવાળા એ ગેાખલા વગેરેમાં વર્તાતા મનેાહારી શિલ્પસોદિયા નિ દે શ કરી ૐા. શાસ્ત્રીએ ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં તેમજ સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રકલામાં જૈન ધર્મના અનુયાયીઓ, પ્રભાવ, તથા પ્રોત્સાહકાએ કેવુ ગણનાપાત્ર પ્રદાન કર્યું છે તે જણાવ્યું હતું.
ન લાભન્ન
6
શ્રી નમાલાલ વસા(મુંબઈ)એ જૈન લાવૈભવ વિશેના માતાને નિબધ વાંચતાં પ્રત્યેક ભારતીય નાગરિક ગૌરવ લઈ શકે એવે1 વિરાટ કલાવૈભવ જેનેએ નિર્માણ કર્યાં હવાનું તથા જૈન ધર્મની કલાકૃતિઓના ઇતિહાસ છ હાર વર્ષ જૂને હેવાનું જણામીતે જૈન કલાની ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ઝાંખી કરાવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org