________________
જૈન સાહિત્ય સમારાડ
વક્તાએ જૈન કલા તથા સ્થાપત્યની ઝાંખી કરાવતી ખ'ડિગિર તથા ઉદયગિરિની ગુફ઼ા, મથુરાના કંકાલી ટીબા અને ત્યાંની શિલ્પસમૃદ્ધિ, મથુરામાંના ગાંધારછાપની જૈન કલાના અવશેષો તથા બિહાર, ઉત્તરપ્રદેશ, ગુજરાત વગેરે પ્રદેશામાં પ્રાપ્ત થયેલા જૈન કાંસ્યકલાના અસ`ખ્ય નમૂનાઓ વગેરેને વિગતે ઉલ્લેખ કરીને આજી, કુંભારિયા, અચલગઢ, રાજસ્થાન, રાણકપુર વગેરે વિસ્તારામાંનાં દેરાસરાની શિલ્પસમૃદ્ધિ, કર્ણાટકની બાહુબલિની વિરાટ પ્રતિમા, ચિતાના કીતિ સ્તંભ, શત્રુજય અને ગિરનાર ઉપરનાં દેરાસર વગેરે કલાવૈભવને ખ્યાલ આપીને વક્તાએ જૈન કલાવૈભવની રક્ષા અથે કેટલાંક વ્યવહારુ સૂચને કર્યાં હતાં.
૪૮
શ્રી અગરચંદજી નાહટાએ (ખીકાનેર) મહાભારત ભગવાન મહાવીરના સમયમાં ઇતિહાસરૂપ હતું, તેમ મહાભારતમાં મળે છે તે નિર્દેશે। જૈન ગ્રંથામાં પણ મળે છે વગેરે કહીને ઇતિહાસને સંપ્રદાયના દષ્ટિક્રાણુ છેાડી વિશાળ દષ્ટિથી જોવાની હિમાયત કરી હતી.
શ્રી નટવરલાલ શાહે ( મુંબઈ ) પેાતાના નિખ ધમાં જૈન ધર્મોનાં સ્તાત્રામાંની મગલ ભાવના તથા જૈતાનાં તપવ્રતા અને ધાર્મિક દૃષ્ટિની દિનચર્યાંના રહસ્યની જાણ કરી હતી.
દ્વિતીય બેઠક સમાપ્ત થયા પછી સાંજે સુરતના મેયર શ્રી નવીનભાઈ ભરતિયા તરફથી કાર્પારેશન હૉલમાં સન્માનસમારંભ યેાજાયા હતા તથા રાત્રે બ્યુટી વિધાઉટ *અલ્ટી' તરફથી ફિલ્મ બતાવવામાં આવી હતી, તે ઉપરાંત જૈન તીર્થાની ફિલ્મા પણ ખતાવવામાં આવી હતી. જૈન તીર્થોની ફિલ્માનું આયેાજન તૃતીય જૈન સાહિત્ય સમારેાહની સમિતિએ કર્યુ હતું. તે આયેાજન માટે શ્રી ચંદ્રકાન્ત પી. દોશીને સહકાર મળ્યા હતા.
જૈન સાહિત્ય
તા. ૨૧ મી ડિસેમ્બરે સવારે ચિંતામણિ પાર્શ્વનાથ મદિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org