________________
તૃતીય જૈન સાહિત્ય સમારાહ
૩૭
વ્યવહાર માટે જબરદસ્ત અવકાશ નિર્માણ કરે છે. સુરત એ પશ્ચિમ ભારતનું, અરબસ્તાન અને યુરાપ સાથે જોડનારુ શહેર છે. સુરત એ દક્ષિણ ગુજરાતનું કાશી છે. સુરત અને તેની આસપાસનાં નગરામાંના પારસી વિદ્યાનાએ પારસી ધર્માંત્ર થાના જૂની ગુજરાતી અને સંસ્કૃતમાં અનુવાદ કર્યાં છે. સાણ બંદરે પારસીએ ઊતર્યાં. તેમણે ઈરાન સુધી સંસ્કૃત વિદ્યાને પ્રચાર કર્યાં. સુરત અને રાંદેરમાં સંસ્કૃત, પ્રાકૃત તથા જૂની ગુજરાતીમાં ત્ર'થા રચાયા છે. અર્વાચીન કાળમાં જૈન આગમાની વાચના થઈ છે, તેમાં સુરતનું ઘણું માટું પ્રદાન છે. મૂળ કપડવંજના વતની મડ઼ાન વિદ્વાન આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે સુરતને પોતાની કભૂમિ બનાવી આગમનાં નવ ગા ઉપર ટીકા લખી. આગમવાચનાનું પ્રચંડ કા તેમણે એકલે હાથે કર્યું. અને તે કાર્ય સુરતમાં વસીને કર્યું. '
''
જૈન સાહિત્ય
ૐા. સાંડેસરાએ તે પછી જૈન સાહિત્ય વિશે એક સ્પષ્ટતા કરતાં કહ્યું : “ જૈન સાહિત્ય એટલે જૈન વિદ્યાનાએ કેવળ ધાર્મિક વિષય પર જ નહિ, કેાઈ પણ વિષય પર લખેલું સાહિત્ય, જૈન સાહિત્ય એટલે જૈન આગમ, જૈન સૂત્રેા. જ્ઞાનના જેટલા જેટલા વિષયા ખેડાયા છે જેમાં આયુર્વેદ અને જ્યેાતિષને પણ સમાવેશ થાય છે. તેમાંના એક પણ વિષય એવા નથી જે જૈનાને હાથે ન ખેડાયે। ઢાય. દુનિયાભરમાં જ્યાં જયાં ધર્મસ્થાન છે, ત્યાં વૈદક અને જ્યાતિષ ઉપર ભાર મુકાયા છે. જૈતા દ્વારા ન ખેડાયેા હાય – પ્રાકૃતમાં અને સસ્કૃતમાં -એવા કાઈ જ વિષય નથી. (ૐ), સાંડે સરાએ આ હકીકતનું અશ્વવેષનાં નાટકોના નિર્દેશથી સમર્થન કર્યું... હતું.) જૈન સાહિત્ય રચનારા બધા જ કાંઈ જૈન સાધુએ ન હતા. જૈન આગમ એ પરપરાધી વિકસેલી વીતરાગની વાણી છે. જૈન આગમમાં બધું એક સાથે અષિલેખારૂઢ થયું છે.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org