________________
३४२
કવિ કલેલ નહી
જૈન સાહિત્ય સમારોહ , એ અંગે વાત કહી હે.
પાંચમી ટાલ એ ભાખી, હાં પદમચરિત છ સાખી છે.”
ગર્ભવતી સીતાનું શબ્દચિત્ર કવિએ કેવું સુરેખ દેર્યું છે જુઓ :
“વજબંધ રાજ ઘરે, રહતી સીતા નારિ, ગર્ભ લિંગ પરગટ થ, પાંડુર ગાલ પ્રકારિ. થણમુખ શ્યામ પણે થયે, ગુરુ નિતંબ ગતિ મંદ, નયન સનેહાલા થયા, મુખિ અમૃત રસબંદ.”
લક્ષમણ પર ચક્ર વ્યર્થ જાય છે તે સમયે રાવણને નિષ્ફળતા અને નિરાશાનો અનુભવ થયા પછી આત્મગ્લાનિ થાય છે. તેનું વર્ણન કરતાં કવિ લખે છે: ધિગ મુઝ વિદ્યા તેજ પ્રતાપ
સવણ ઇણ પરિ કરઈ પછાતા પા; હા હા એ સંસાર અસારા,
બહુવિધ દુ:ખ તણા ભંડારા. હા હા રાજરમણ પણિ ચંચલ,
જેવન ઉર્યો જેય નદી જલ; લઈ રોગ સમાકુલ દેહા,
કારમાં કુટુંબ સંબંધ સનેહા. પડતઈ ભુવન ધરા પિણ કાંપી શેષનાગ
સલસલિયા, લંકા લેક સબલ ખલભલિયા
ઉદધિ નીર ઉછલિયા.” સૂના નગરનું વર્ણન કરતાં કવિ લખે છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org