________________
જૈનદર્શન અને સમાધિ મરણ
૩૦૭ એ જ ન્યાય આત્મા માટે છે. જ્યારે તે વિવિધ કષ્ટોને સમતાથી સહન કરે છે, ત્યારે તે માહાન બને છે. અને અન્ય ને પણ હિતસ્વી બનીને પિતાનું મૂલ્ય વધારે છે, પૂજ્ય બને છે, અને અંતે પરમપદને ભોગી બને છે. એથી જ કહ્યું છે કે સંતાપ ઉપજાવનાર પણ મરણજ્ઞાનીને અમૃતતુલ્ય ઉપકારી બને છે. આ કારણે જ પુરુષો મરણને બોધિ-સમાધિ દ્વારા પ્રેમથી સ્વીકારીને મહેસૂવરૂપ બનાવે છે અને એ રીતે પિતે અમૃતતુલ્ય સ્વ–પર કલ્યાણકર બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org