________________
પ્રથમ જૈન સાહિત્ય સમારાહ
૧૧.
લખાયેલી તમામ રચનામાં સૌથી મેાટી રચના આ નલાયન’ મહાકાવ્ય છે. આ મહાકાવ્યની ખીજી એક વિશિષ્ટતા એ છે કે કવિએ મહાભારતની નલકથાની પરપરા અને જૈન નલકથાની પર’પરા—બન્નેતા સુભગ સમન્વય સાધ્યા છે, જે આ કવિ પૂર્વેની કાઈ કૃતિમાં જોવા મળતા નથી. આ મહાકાવ્ય ઉપર શ્રી હર્ષીકૃત. નૈષધીયચરિત' અને ત્રિવિક્રમસ્કૃત ‘નલચપૂની કથાંક કેટલીક અસર પડી છે અતે તેમ બનવું સ્વાભાવિક છે. છતાં કવિની પેાતાની સ્વતંત્ર મૌલિક પ્રતિભાનું દર્શીન પ્રત્યેક સ્ક ંધના પ્રત્યેક સમાં આપણને થાય છે. વળી નલકથા વિશેની એ એ સુપ્રસિદ્ધ કૃતિ કરતાં આ મહાકાવ્યની વિશિષ્ટતા એ છે કે અન્ય કૃતિએમાં દમચ'તીના સ્વયંવર અને કર્મના પ્રસંગ સુધીનું નિરૂપણ થયું નથી,. જ્યારે ‘ નલાયન’મહાકાવ્યમાં સમગ્ર કથાનું નિરૂપણ થયું છે.
આપણા સંસ્કૃત સાહિત્યમાં એછું જાણીતું રહેલું આ મહાકાવ્ય આપણાં ઉત્તમ મહાકાવ્યાની હરાળમાં બેસાડી શકાય એવું છે. કાવ્યની દૃષ્ટિએ તેમજ નલકથાના વિકાસમાં એણે આપેલા ફાળાની દષ્ટિએ આ મહાકાવ્ય એક વિરલ અને અદ્વિતીય કૃતિ છે. એમ કહી શકાય.”
66
(ર) જૈન કળા : શનિવાર, તા. ૨૨-૧-૧૯૭૭ના રાજ ખપેરના ૩ કલાકે જૈન કળા વિભાગની બેઠક મળી હતી. બેઠકના. પ્રમુખસ્થાને ડૉ. ઉમાકાન્ત પી. શાહ ભરાયા હતા. આ વિભાગમાં. નીચે મુજબ નિબધા રજૂ થયા હતાઃ
વિષય
જૈન કળા
ડૉ. ઉમાકાન્ત પી. શાહ
જૈન શિલ્પકૃતિએ (સ્લાઈડ્ઝ સાથે) ડૉ. સદાશિવ ગરક્ષકર ગુજરાતનાં જૈન શિલ્પ-સ્થાપત્યેા
ડૉ. હરિલાલ આર. ગૌદાની
Jain Education International
વક્તા
For Private & Personal Use Only
www.jainelibrary.org