________________
૨૭
જૈન સાહિત્ય સમારાહ
શનસ્થળ : પાલીતાણા, પ્રકાશક : જૈન વિદ્યા પ્રસાર વ. સન ૧૯૧૩ સુધી યાલુ હતું.
૧૧, ‘શ્રાવક’ (માસિક) : પ્રકાશનસમય : સન ૧૯૦૩, પ્રકાશનસ્થળ : રાજÈાટ, પ્રકાશક : રાજકોટના સ્થાનકવાસી ભાઈઓ.
૧૨. ‘સનાતન જૈન’ (માસિક) : પ્રકાશનસમય : સન ૧૯૦૪, પ્રકાશનસ્થળ : રાજકાટ, સ`પાદક : શ્રી મનસુખભાઈ રવજીભાઈ. સન ૧૯૧૭ સુધી ચાલુ હતું.
૧૩. જૈન શ્વેતાંબર કાન્ફરન્સ હેરલ્ડ' (માસિક) : પ્રકાશનસમય ઃ જાન્યુઆરી ૧૯૦૫, પ્રકાશનસ્થળ : મુંબઈ, સંપાદક : ગુલાભચંદજી દ્ના. પ્રકાશક : જૈન શ્વેતાંબર કાન્ફ્રરન્સ, કદ રાયલ, પૃષ્ઠસ ખ્યા ૧૬, વા. લ. એક રૂપિયા,
૧૪. ‘જૈન પતાકા’ (માસિક) : પ્રકાશનસમય : સન ૧૯૦૬, પ્રકાશનસ્થળ : અમદાવાદ. શ્રી મેાહનલાલ દલીચંદ દેસાઈ આ પત્ર અંગે લખે છે: “ આ મિત્રની થૈડાં વર્ષ હયાતી થયા પછી બનારસ જૈન પાઠશાળાને તે સુપ્રત થતાં તેમાં વિષય આક્ષેપ સિવાય સારા આવવા લાગ્યા, પરંતુ દુર્ભાગ્યે તે એક વર્ષી ચાલી તું છે. અને હવે આશા ઘણી થાડી રખાય છે કે તે જંગે,૨
૧૫. ‘સમાલાચક્ર' (માસિક) : પ્રકાશનસમય : ૧૯૦૭, પ્રકાશનસ્થળ : ભાવનગર, સંપાદક શ્રી ભગુભાઈ ફત્તેહચંદ કારભારી, સન ૧૯૧૩ સુધી ચાલુ હતું.
આજે ભાવનગરથી પ્રકટ થતા ‘જૈન' સાપ્તાહિકના બીજ તંત્રી શ્રી દેવચંદ દામજી કુંડલાકરે શ્રી માહનલાલ અમરશીના (૧૬) ‘જૈન વિજય' માસિકમાં તાલીમ લીધી હતી અને શ્રી દેવચંદ કુંડલાકરે સન ૧૯૦૭ થી ૧૯૦૯ સુધીમાં (૧૭) ‘તર‘ગતરણી', (૧૮) ‘જૈન ર. જૈ. કા. હે., માર્ચ, ૧૯૧૦, પૃ. ૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org