________________
જૈન પત્રકાવ: એક ઝલક
.
૫
ધર્મ પ્રવર્તક સભા, સંપાદક કે વહીવટi: દેશી નાટક સમાજના આદ્ય સ્થાપક અને જૈન નાટકકાર શ્રી ડાહ્યાભાઈ ધોળશાજી. માસિકનું આયુષ્ય બે વરસનું
પ. “જૈન હિતેચ્છું' (માસિક) : પ્રકાશન સમય ઃ સન ૧૮૮૪, સંવત ૧૯૪૧ વૈશાખ માસ, પ્રકાશનસ્થળ : ભાવનગર, પ્રકાશક : જૈન ધર્મ હિતેચ્છુ સભા. આયુષ્ય એક વરસનું.
૬. “જ્ઞાનપ્રકાશ' (માસિક) : પ્રકાશનસમય : સન ૧૮૮૮, સંવત ૧૯૪૫ પિષ માસ. પ્રકાશનસ્થળ : અમદાવાદ. પ્રકાશક : શેઠશ્રી મગનલાલ હઠીસિંગ, આયુષ્ય એકવીસ વરસનું.
૭. જિન ધર્મોદય' (માસિક) : પ્રકાશન સમયઃ સન ૧૮૮૮-૮૯, સંવત ૧૯૪૬-૪૭. પ્રકાશનથળ : લીંબડી, પ્રકાશક : લીંબડીના સ્થાનકવાસી ભાઈઓ, આયુષ્ય બે-ત્રણ વરસનું.
૮. જૈન હિતેચ્છુ (માસિક) : પ્રકાશનસમય : સન ૧૮૮૮. પ્રકાસન સ્થળ : અમદાવાદ. પ્રકાશક: અમદાવાદમાં વસતા વિસલપુના સ્થાનક્વાસી ભાઈઓ. સન ૧૯૦૯ સુધી અર્થાત ૨૧ વરસ ચાલું હતું.
૯, “તત્વવિવેચક' (માસિક) : પ્રકાશનસમય : સન ૧૯૦૧, આના માટે વિદ્વાન શ્રી મનસુખલાલ કિરતચંદ મહેતા લખે છે : ગળથુથીમાં વિષ લઈ અમદાવાદમાં જન્મ પામેલું આ માસિક દીર્ધાયુ થાય એમ લાગતું નહોતું. થયું પણ તેમાં થોડા માસના જીવન પછી સમાધિમાં પડયું. પાછું સન ૧૯૦૮ માં જાગ્રત થયું. પણ વિષવિકારને ઉતાર ન થયે હેવાથી બે માસની જાગૃતિ ભેગવી પાછું સમાધિમાં પડયું.”
૧૦. “આનંદ” (માસિક) : પ્રકાશન સમય - સન ૧૯૦૩. પ્રકા૧. જે. ધ. પ્ર. સ. સી. ન્યુ એ, ૫, ૧૦ થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org