________________
૨૭૦
જૈન સાહિત્ય સમારાહ
૩, મરાઠીમાં ૨૪, સંસ્કૃતમાં ૧ અને હિંદીમાં ૨૭૯, એમ કુલ ૪૬૦ જૈન પત્રો પ્રકટ થયાં છે.
આમાંથી રાજ્યનુક્રમ પ્રમાણે આસામમાંથી ૧, આંધ્રમાંથી ૪, •ઉત્તરપ્રદેશમાંથી ૮૬, કર્ણાટકમાંથી પ, ગુજરાતમાંથી ૬૮, તામિલ નડુમાંથી ૭, દિલ્હીમાંથી ૫૮, નાગાલૅન્ડમાંથી ૧, પંજાબ હરિયાણામાંથી ૭, પશ્ચિમ ભગાળમાંથી ૨૫, બિહારમાંથી ૬, મધ્ય પ્રદેશમાંથી ૩૫, મહારાષ્ટ્રમાંથી ૮૦ અને રાજસ્થાનમાંથી ૮૫ એમ કુલ ૪૬૦ જૈન પત્રા પ્રગટ થયાં છે. આ બધાં પત્રોમાંથી ઘણાંની પૂર્ણ વિગતા મળે છે, ઘણાંની અધૂરી. દેઢસાથી વધુ એવાં પત્રો છે કે જે જૈન પત્રા હેાવાનું તેનાં નામ પરથી કહી શકાય. પરંતુ એ અધાં માત્ર જૈન નામધારી પત્રા કપારે, કયાંથી, કાણે પ્રકટ કર્યાં તે સ શેાધનને વિષય છે.
પૂર્ણ અને અધૂરી માહિતીના આધારે નિઃશંક કહી શકાય કે જૈન પત્રોમાં સૌથી વધુ માસિક્રેા પ્રકટ થયાં છે. સાપ્તાહિક, પાક્ષિક, ત્રૈમાસિક, ત્રૈમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક પત્રો પણ પ્રકટ થયાં છે અને થાય છે. આમાંથી જૈન,' જૈન જ્યોતિ,’ સેવા સમાજ' જેવાં ઘેાડાંક પત્રો તા પ્રસંગે દૈનિક સ્વરૂપે પણ પ્રગટ થયાં છે,
પત્રાની સંખ્યા, ભાષા અને સામયિકતા જોઈ, હવે જોઈએ કઈ ભાષામાં કર્યું જૈન પત્ર પ્રકટ પ્રથમ થયું તે. આ ક્રમ કાળાનુક્રમ પ્રમાણે પણ ગાવ્યા છે. સન ૧૯૫૯માં ‘જૈન દીપક’ અમદાવાદથી, સન ૧૮૮૦માં હિન્દી ભાષામાં ‘જૈન પત્રિકા' પ્રયાગથી, સન ૧૮૮૪માં મરાઠી ભાષામાં 'જૈન ખેાધક' અને ઉર્દુ ભાષામાં ‘જીયાલાલ પ્રકાશ' અનુક્રમે શાલાપુર અને ફરૂખનગરથી, સને ૧૯૦૩માં અંગ્રેજી ‘ભાષામાં ‘જૈન ગેઝેટ’ અજમેરથી, સન ૧૯૨૦માં તમિળ ભાષામાં ધર્મશીલન' અને કન્નડ ભાષામાં જિનવિજય' અનુક્રમે મદ્રાસ અને એલગામથી તથા સન ૧૯૨૩માં બંગાળી ભાષામાં ‘જિનવાણી' કલકત્તાથી પ્રગટ થયાં.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org