________________
પ્રવક્તા
જૈન સાહિત્ય સમારેલ એ આડાઅવળા ન જાય કે દરિયામાં પધરાવાઈ ન જાય તેની કાળજી લેવી પડશે અને જમાનાને અનુરૂપ વ્યાપક દષ્ટિ કેળવવી પડશે. આજના જમાનામાં સાંપ્રદાયિતાથી પર જવું પડશે.” વિભાગી બેઠકો
(૧) જૈન સાહિત્ય: તા. ૨૨–૧–૧૯૭૭ને શનિવારના રોજ સવારના ૯-૦૦ કલાકે જૈન સાહિત્ય સમારોહની પ્રથમ કાર્યવાહી અંગે “સાહિત્યનું પરિમાર્જન કરવામાં આવ્યું હતું. ડો. હરિવલ્લભ ભાયાણીએ સાહિત્ય વિભાગનું સંચાલન કર્યું હતું.
આ વિભાગમાં નીચે જણાવેલ નિબંધે રજૂ થયા હતા?
વિષય નલાયન’
ડો. રમણલાલ ચી. શાહ, અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, મુંબઈ વિશ્વ
વિદ્યાલય પૃથ્વીચંદ્રચરિત્ર છે. ડે. બિપિન ઝવેરી, આસ અને
સાયન્સ કોલેજ, ધોળકા ફાગુ
ડો. કનુભાઈ શેડ, યુરેટર, લા. દ.
ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર જૈન કથાસાહિાયમાં બુદ્ધિચાતુર્યના કથાટકે શ્રી પન્નાલાલ રસિકલાલ શાહ ડૉ. હરિવલ્લભ ભાયાણીનું વકતવ્ય
છે. હરિવલ્લભ ભાયાણીએ જણાવ્યું હતું કે “આપણે જ્યારે જૈન સાહિત્ય વિશે વાત કરીએ ત્યારે મર્યાદાને કઈ રીતે લેખવી ? ભારતીય પરંપરા, સાહિત્ય અને સંસ્કૃતિના વિવિધ પ્રવાહના તત્ત્વ તરીકે જ વાત કરવી જોઈએ.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે “જૈન સાહિત્યને ૨૫૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org