________________
જપ-સાધના
૧૭૩ બિંદુમાં તથા ત્યારબાદ અમૃતઝરતી કલામાં થાય છે. ૭. મમ્રતોતિ અમૃત અને જ્યોતિ સ્વરૂપ શુદ્ધ ચેતન્યને અનુભવ થવો. સ્વાઃ તે આ મંત્ર-જાપ દરમ્યાન સાધનાના વિકાસક્રમને યથાથી
રીતે બતાવે છે. તેને ૧૨,૫૦૦ની સંખ્યાનો જાપ શીધ્રપગતિમાં સહાયક બને છે. જીવનમાં કોઈપણ ક્ષેત્રમાં સિદ્ધિ માટે વિદ્યા-ક્રિયા-ધયાન-ભાવ એ ચાર વગર ચાલતું નથા, સાધનાનું ધન વિનામૂલ્ય ખરીદી શકાય નહીં. જપ-સાધના પ્રત્યે પ્રબુદ્ધ જને જે જાગ્રત બને તે બહુ,
જ ટૂંકા ગાળામાં સાધનામાં તૃપ્તિ તથા ગતિ મળે. - જે આપણે ફક્ત વિદ્યા જાણવાથી જ અટકીશું અને તેને ક્રિયામાં, ધ્યાનમાં અને ભાવમાં નહીં લઈ જઈએ તો, જે તપસ્યાથી . વિમુખ રહીશું, પરિશ્રમમાં કાયર રહીશું તો એક ભવ્ય વારસાના. વારસદાર હેવાને આપણે હક્ક ગુમાવી દઈશું.
- ૧૯૮૫ની સાલ સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNA) વિશ્વશાંતિ વર્ષ તરીકે ઉજવવા માંગે છે. આવતાં બે વર્ષમાં નમસ્કાર મહામંત્રની આરાધના આપણું સકળ સંઘોમાં ઘનિષ્ઠ બને અને યોગીઓ તત્વજ્ઞાનીઓ, સાધકેના સહાગથી આ મહામંત્રમાં રહેલ વિશ્વશાન્તિના અખૂટ ઝરાને આ પૃથ્વીના પાટલે વિસફેટ થાય એ જ અભ્યર્થના.
આ લેખના વિચારો અમારા પૂજ્ય ગુરુ ભગવંત સ્વ. પંન્યાસજી શ્રી ભદ્રકવિજયજીની અનુગ્રહિત કૃપાથી જ વ્યક્ત થઈ શક્યા છેક્ષતિઓ રહી હોય તે મારી છે, તે બદલ ક્ષમા કરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org