________________
127
બદ્ધ અને જૈન ધર્મ બંને ભારતમાં જન્મ્યા અને વિકસ્યા છે. બંનેએ વેદ, વર્ણવ્યવસ્થા, યજ્ઞ વગેરેને અસ્વીકારી લોકાચાર અને લોકભાષાનો આશ્રય લીધો છે અને લોકોપયોગી કથાસાહિત્ય દ્વારા જનતા- “લોક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આથી સાધુ-સૂરિઓ-મુનિઓએ લોકકથાઓનો ભરપૂર ઉપયોગ કર્યો છે. ઉદાહરણ કે દૃષ્ટાંત રૂપે કથા-લોકકથાને સાંકળવાની વિશેષ સફળતા પ્રાકૃત ભાષાના ઉપદેશપદમાં જોઈ શકાય છે. ઉપદેશપદમાં જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતોને સ્પષ્ટ કરતા ઉપદેશની સાથે દૃષ્ટાંત રૂપે અનેક લોકકથાઓ પ્રયોજવામાં આવી છે. આથી ઉત્તરપુરાણ અને રૉમ-સીતમાની વારતાના ઘણા બધા પ્રસંગઘટનાઓની સમાનતાનો સહજ સુયોગ રચાયો હોય એવી ધારણા થઈ શકે છે.
સંદર્ભ-સાહિત્ય ૧. ઉત્તરપુરાણ વિશે વધુ વિગત માટે જુઓ, રીમથા : ઉત્પત્તિ મૌર વિવાર, પાવર મિત્ત ગુન્હ, પૃ.
५८-६०, छठ्ठा संस्करण: १९९९, प्रकाशकः हिंदि परिषद, प्रयाग विश्व विद्यालय. રૉમ-સીતમાની વારતા, સંપાદક ડૉ. ભગવાનદાસ પટેલ, બીજી આવૃત્તિ, ૨૦૧૧, ભારતીય ભાષા સંસ્થાન, મૈસૂર અને ભાષા સંશોધન પ્રકાશન કેન્દ્ર, વડોદરા __ भारतीय संस्कृति के मूलाधार, संपादक : शिवकुमार गुप्त, पृ. ११५-११६, प्र. सं. २००२, राजस्थान हिदी
ग्रंथ अकादमी, जयपुर ૪. ઍન્નોગ્રાફી ઑફ એન્શિએન્ટ ઇન્ડિયા, રોબર્ટ શેફર, પૃ. ૨૧ ૫. પ્રવીન ભારત શી સંસ્કૃતિ મૌર સભ્યતા, ડી. . સોસાવી