________________
મંથનનું નવનીત સામે ધસી આવે છે. એના કુકાર ભલભલાને ગભરાવી નાંખે તેવા છે. પણ ગભરાય તેમજ બીએ એ બીજા. સ્વસ્થતા ને નીડરતાથી તેમણે આંખ ખેલી ત્યારે એ નાગરાજ તે ન દેખાયા પરંતુ આ ઘટના પાછળનો ભાવ તેઓ સ્પષ્ટ જોઈ શકતા હતા.
એ માત્ર સામાન્ય સાપ ન હતા. શ્રી પાર્શ્વનાથના અધિષ્ઠાયક શ્રી ધરણેન્દ્ર દેવ સપનું સ્વરૂપ ધારણ કરીને તેમને મળ્યા હતા. કારણ કે તે સમયે યતિશ્રી પાર્શ્વનાથજીનું જ સ્મરણ કરતા હતા. ધરણેન્દ્ર તે રૂપમાં આવીને યતિશ્રીને એક આગાહી કરી હતી કે છેલ્લા ૧૩–૧૪ વરસથી તેઓ જે ક્રિાદ્ધારનું સ્વમ સેવે છે, તેમાં હવે તેઓએ ઢીલ ન કરવી. “સુમ શી” અને “ચાર વદુષિતાનિ' ઘટનાને ધ્વનિ હતું. આ પછી એક બીજો પ્રસંગ બને છે.
યતિશ્રી ત્યારે કલકત્તા જ હતા. તે સમયમાં એક ગુજરાતી ભાઈ વંશનાર્થે આવ્યા. આગંતુક શ્રાવકે પંચાંગ પ્રણિપાત પૂર્વક નમસ્કાર કર્યા.
ઈરછામિ ખમાસમણે..” એ શબ્દએ યતિશ્રી ચંકી ઉઠ્યા. વિચારોનું એક આદેલન એથી જાગી ઉઠયું.
શમણુ?? ક્ષમાશ્રમણ??? કેવું ભવ્ય સંબધન! શ્રમણ એટલે તે સમ-શમને પૂજારી. કેણ હું ના...ના. ત્યારે કેશુ? વેષ-લેબાસ સાધુને અને જીવન યતિનું. દૂધ-દહીં બંનેમાં હું પગ રાખનારેત્યારે હું શું એ વંદનાને અધિકારી નહિ? ના..ના...ના... જરાય નહિ. આતમનો અવાજ અંદરથી બેલી ઉઠ્યો. ત્યારે એ વંદન કેને હતું? મને કે મારા વેષને? કે બંનેને? હા, સાધુને સ્વાંગ એ માત્ર નાટક નથી. એ ચારિત્રનું પરિ. ચાયક બાદા ચિહ્યું છે. અને વેષની વફાદારીમાં જ સાચે આનંદ છે. સંવાદિતા જીવન છે તે વિસંવાદિતા મૃત્યુ છે. બાકી સંસારમાં વેપજીવી પ્રાણીઓને તે નથી.
- જૈન પરિભાષામાં કહીએ તે યતિરાજે પોતાનામાં દ્રવ્યભાવનું અંતર નીહાળ્યું. અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માના પ્રધાનગુણ છે. પરંતુ એ ગુણની જાણકારીથી જ કંઈ મુક્તિ ન મળે. એ માટે તે એ ગુણમાં સતત રમણતા જોઈએ. અને એ નિષ્ઠા, સંયમી જીવન વિના શક્ય જ નથી. ધનને પરિગ્રહ અને મુમુક્ષુ જીવન બંનેને જાતિવિધિ છે. આથી કોઈપણ શ્રેયાર્થી આત્મા વિઘાતક તત્ત્વને ત્યાગીને જ જંપે.
અને આ બંને પ્રસંગોએ જાણે યતિરાજના આત્માને કબજે લીધે. આત્મ-ધનના વિચારે જાગ્યા. જાગૃતિની એક ચમક આવી અને આત્મા ઉપર ચિરસ્થાયી છાપ મૂકતી ગઈ. તેમણે અહિં આત્મસાક્ષીએ દ્રવ્ય-ત્યાગને શુભ સંકલ્પ કર્યો. ત્યારપછી તેઓ જ્યારે અજમેર પધાર્યા ત્યારે માત્ર એ સંકલ્પ જ ન રહ્યો પણ સંકલ્પને મૂર્તરૂપ મલ્યુ. વિ. સં. ૧૯૩૦ માં અહિં શ્રી મેહનલાલજીએ ભગવાન સંભવનાથની સાક્ષીએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org