________________
& – મંથનનું નવનાત
[ ૭૩ ]
નિયાની દૃષ્ટિ હમેશા વાતાવરણની સપાટીએ જ તરતી હોય છે. કાક જ એના ઉંડાણમાં પેસવાની હામ ભીડે છે અને તેને તાગ મેળવનારા તે બહુ જ ઓછા ! ન જાણે આ માનવ કદમાં નાની જણાતી ચીજને નાચીઝ– તુચ્છ કેમ ગણતા હશે ? એની એ ઉપેક્ષા કેમ કરતા હશે ? માનવ એ કેમ ભુલે છે કે કેટલીકવાર નાની વસ્તુ, મેાટી કદાવર વસ્તુના મૂલ્યને પણ આંખી જાય છે. આ શુભ્રુક દૃષ્ટિ જ જીવનના નાના મેાટા ક્ષેત્રમાં આડી આવે છે.
અનેક પ્રસ`ગે। માનવજીવનમાં બને છે. તેમાં કેટલાક તે ખૂબ જ મૌલિક હોય છે. ફરી એ મેળવવા પ્રયત્ન કરે તેા પણ ન મળે એવા તે હેાય છે. એવા પ્રસંગેા હાય છે તે નાના અને ક્ષણજીવી જ, પરંતુ તેની અસર ઘણી વાર કાયમી રહી જાય છે. આજે એવા કેટલાય પ્રસંગેા ઇતિહાસની તૂટતી કડીએને સાંધવામાં મદદગાર બન્યા છે. જીવનદૃષ્ટિનાં કેમેરા દ્વારા ઝડપાયેલાં એવા પ્રસગાએ ઇતિહાસને શું અમર નથી કરી દીધા ?
યતિરાજ શ્રી મેહનલાલજી પાસે પણ એવી જ પારદર્શક દૃષ્ટિ હતી. તેમના સપૂ મુનિજીવનનું શ્રેય આવા નાનાશા એક બે પ્રસંગેામાંથી જણાઈ આવે છે.
સિદ્ધક્ષેત્રની યાત્રા બાદ યતિશ્રીએ ઉત્તર પ્રદેશ તરફ વિહાર કરેલા. ત્યાંના મુખ્ય શહેર લખનૌમાં તેમજ આસપાસના ક્ષેત્રમાં લગભગ ખાર વરસના સમય નીકળી ગયા. ત્યાંથી પછી યતિશ્રી કલકત્તા પધારેલા અને જે પ્રસગની આપણે વાત કરીએ છીએ તે પ્રસ’ગ અહીં જ બનેલેા.
યતિરાજશ્રી એક વખત ધ્યાનસ્થ હતા. દુનિયાને ભૂલવા મનુષ્ય એકાંત શેાધે છે. અને ધ્યાન એકાંત માંગે છે. આ ધ્યાનની કક્ષા ઘણી જ ઉચ્ચ છે. તેમાં અને અનુભવાને આત્મા સાક્ષાત્કાર કરે છે. તિરાજે ધ્યાનમાં જોયું કે એક શ્યામવર્ણી સાપ (નાગરાજ) પેાતાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org