SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ બુઝાતા દીપ ૧૭ વિ. સં. ૧૯૧૬ માં બાબુ છુદનજીએ શ્રી સિદ્ધાચલજીને સંઘ કાઢ્યો. તેમાં યતિશ્રી હિનલાલજી-આપણું ચરિત્રનાયક પણ સામેલ હતા. ગિરિરાજની આ યાત્રા પ્રસંગે યતિસજની આત્મભાવના સતેજ બની. તેમને આત્મા નિસ્પૃહતા માટે ઝંખી રહ્યો. વરસ પહેલાં કહેલાં સૂરિજીના વચને આજ તેમને રહી રહીને યાદ આવવા લાગ્યા: बच्चा ! अब हम तो जानेवाले है । बडी धीरता से कार्य करते रहना । सोच समझ कर कदम झुठाना । स्व-पर का कल्याण हो असे कार्य में आग्रह रखना । तुम तो सुज्ञ हो अधिक कहने की जरुरत नहि है। और तेरा नाम ही तो मोहन है । मोह समूह को जीतकर विजय हासिल करो यही मेरी એ ગાજૂ હૈ ” યતિરાજ આ શબ્દને વારંવાર પૂંટવા લાગ્યા – मोह समूहको जीतकर विजय हासिल करो.... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy