________________
શ્રી મેહનલાલજી અધશતાબ્દી રથ: સ્વયં ક્રિોદ્ધાર કર્યો. અને ૨૦ મી શતાબ્દીની શરૂઆતમાં થનારા તેમના સમકાલીન શ્રીમદ્દ સુખસાગરજી પાસે યોગદ્વહન કરી તેમના હાથે વાસક્ષેપ લીધે.
આપણા ચરિત્રનાયક મુનિશ્રી, ભગવાન મહાવીર પ્રભુથી ખરતરગચ્છની ૬૬ મી પાટે આવનાર આચાર્ય શ્રી જિનસુખસૂરિ (સુખકીર્તિ) ની પરંપરામાં થનારા પ્રભાવશાલી વ્યક્તિ હતા. અને તેમના ક્રિાદ્ધારના આ પગલાંથી સાધુજીવનમાં નવી ક્રાંતિ આણી ત્યાગમાર્ગે પ્રસ્થાન કરવાનું મુનિશ્રીનું સ્વમ આજે સાકાર બનતું હતું અને વર્ષોના મંથન પછીનું અમૃત આજે ખરેખર એમને લાધી ગયું હતું.
१ इति मनसि विचिन्त्य प्राज्यसंवेगलाभात् विमलपरिणतिः श्रीमोहनः कर्महत्यै । विधूतसकलकामः संभवेशस्य पार्श्व व्यधित सपदि दक्षः स क्रियोद्धारमेवम् ॥
મેહન-ચરિત્ર સગ. ૪/૧૬૦ ૨ મુંબઈ, વાલકેશ્વર ખાતે રીજ રોડ ઉપર આવેલ બાબુ અમીચંદ પન્નાલાલના શિખરબધી દક રાસરમાં જે શિલાલેખ મળે છે. તેની નેંધ આ સ્થલે ઉપયોગી હેઈ આપું છું. લેખ નીચે મુજબ છે.
“संवत १९६० मागशर सुदि ६ दिने बुधवारे श्री सुखसागरसूरिशिष्यमोहनमुनिना श्रीगोमुखयक्षमूर्तिः प्रतिष्ठिता, झवेरी अमीचंद पन्नालालेन कारापिता॥"
(ગર્ભગૃહની જમણી બાજુએ.) (ડાબી બાજુમાં પણ “પાર્શ્વપક્ષ અને “મણિભદ્ર વીર’ ની મૂર્તિ ઉપર ઉપર મુજબના લેખ છે. આ ઉપરાંત નેપીયન સી. રોડની બાજુમાં આવેલ શેઠ પન્નાલાલ બાબુના ગોડી પાર્શ્વનાથના ગૃહમંદિરમાં પણ “છો ગુણસૂરિશિવમોનમુનિ” ના નામને ઉલ્લેખ ‘પદ્માવતી'ની મૂર્તિ તથા જિનકુશળસૂરિની ચરણ પાદુકા ઉપર જોવા મળે છે. )
આ શિલાલેખ મુજબ વિચારીએ તો તેમાં ઉલિખિત પુસૂરિ’ તે ઝિનમુહૂર' (gamર્સિ) જ સમજવાં. અને ચરિત્રનાયકને તેમના શિષ્ય હોવાનું જણાવવામાં આવ્યું છે. તેથી ફલિત એ થાય છે 3 શ્રી મોહનલાલજી શ્રી જિનસુખરિનાં ખાસ શિષ્યપદે નહિં પણ તેમની પરંપરામાં આવનાર, તેમના ધમસંતાન તરીકે બતાવવામાં આવ્યાં છે. કારણ કે ચરિત્રનાયકના દીક્ષાગુરૂ શ્રીરૂપચન્દ્રજી હતા. તેમજ સુખસાગરજી કે જેઓ ચરિત્રનાયકના પરમ ઉપકારીપદે હતા. એ સ્પષ્ટ છે. એટલે શિષ્ય' શબ્દથી સમુદાયગત, પરંપરાગત, કે સંતાનીયા એ અર્થ અહિં અભિપ્રેત છે. આ દૃષ્ટિએ શ્રી મેહનલાલજી મ. પિતાને શ્રી જિનસુખસૂરિના શિષ્ય તરીકે જાહેર કરે તેમાં કશું અનુચિત જેવું જણાતું નથી. તેમજ સુખસુરિ કે સુખસાગરજી જેવાં નામની સમાનતાને કારણે કેઈપણ જાતની ગેરસમજ ઉભી કરવાની જરૂર નથી. કારણ તે દરેકને સતાસમય નિશ્ચિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org