________________
અપણને આનંદ આંસુ સરી જતાં. ઊર્મિની આ ખેંચતાણથી બંને બેચેન બની ગયાં. આખરે તેમણે થોડા દિવસ સ્થાનફેર કરવાનું નક્કી કરી લીધું.
અને મેહનને સાથે લઈ તેઓ જોધપુર રાજ્યના નાગર શહેરમાં આવ્યાં. આ શહેર પ્રાચીન સમયમાં નાગપુર નામથી ઓળખાતું હતું. ત્યાં જેનોની ત્યારે બેલબાલા હતી. વસ્તી પણ સારી એવી હતી. અને તે બધામાં યતિશ્રી રૂપચંદ્રજીની ત્યાં હાક વાગતી હતી.
ભગવાન મહાવીરની ૭૦ મી પાટે ખરતરગચ્છની પરંપરામાં વિ. સં. ૧૮૮૦ ના ઉત્તરાર્ધમાં આચાર્ય શ્રી જિનહર્ષસૂરિ થયાં. તેમની પાસે રૂપચંદ્રજીએ યતિદીક્ષા લીધી હતી. સં. ૧૭૭૦ ના પૂર્વાર્ધ પછી ખરતરગચ્છમાંથી ફરી એક યતિ પરંપરાની શરૂઆત થયેલી. આ રૂપચંદ્રજી એ યતિ પરંપરામાંના એક હતા.
હા, તે યતિ હતા પણ બ્રહ્મચર્યના તેજભર્યા જસથી તે સૌને ખેંચી રહ્યા હતા. તેમની સરળતાને લેકે એકી અવાજે વખાણતા હતા. શાસનની રક્ષા માટે જાનની પણ બાજી ખેલવી પડે તે પણ ખેલવા એ હરપળે તયાર રહેતા. તેઓ શાસન પ્રેમી હતા. ચમત્કાર તે તેમને વારસામાં જ મળેલો. પણ તેનો ઉપગ પરાર્થે કે શાસનના વિકાસ ને ઉદય માટે જ કરતા. લોકોને મન એ દૈવી વ્યક્તિ હતા. દુખિયારાઓનું તે એ આશ્વાસન હતા. * સુંદરીને સ્વપ્નાને એાછા આ પુણ્યાત્મા પર પડે છે. અંતરના સ્પંદનોને કણ તાગ કાઢી શકયું છે? વિદ્યુત તરગે કરતાં ય પણ આ સ્પંદનની ગતિ તેજ અને વેગેલી હોય છે. તે બહુ દૂર દૂર સુધી પહોંચી શકે છે. આખર તે એ ચૈતન્ય શક્તિ ને? જડ પુદગલો શું એની સરસાઈ કરી શકે ?
એ યતિરાજ પણ રાતના એક સુંદર સ્વપ્ન અનુભવે છે –“દૂધપાકથી ભરેલું એક સુવર્ણકુંભ કોઈ તેમને આપી રહ્યું છે.” એ આપનાર કોણ? એ જુવે તે પહેલાં તે તેમની (૨) તેમની ગુરુપરંપરા આ પ્રમાણે છે.
આચાર્ય શ્રી જિનસુખસુરિજી (સુખકીOિ
સ્વ. સં. ૧૭૮૦
યતિ પરંપરા
કર્મચંદ્રજી
ઈશ્વરદાસજી
વૃદ્ધિચંદ્રજી
સંવેગી પરંપરા જિનભક્તિસૂરિ (સ્વ. ૧૮૦૪) જિનલાભસૂરિ (સ્વ. ૧૮૩૪) જિનચંદ્રસૂરિ ( સ્વ. ૧૮૫૬ ) જિનસૂરિ (રવ. ૧૮૯૨ ) જિનસૌભાગ્યમુરિ ( - )
લાલચંદ્રજી
રૂ૫ચંદ્રજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org