________________
ત્રણ દશ્ય આગમિક શબ્દો
આમાં વર્ણનની સુશ્લિષ્ટતા તરત જ જણાઈ આવશે.
પોચ્ચડ ને ચે અર્થ “મલિન” કેશમાં નિશીથચૂણિ (૧૧ ઉ.) માંથી નોંધાયે છે. આ સંદર્ભ હું જોઈ શક નથી. પણ બાકીના પ્રાગે જોતાં, અને “જ્ઞાતાધર્મ વાળા સંદર્ભમાં “મલિણ ને “પચ્ચડ સાથે છે તે જોતાં, ત્યાં પણ “ચપ્પડ મૂળપાઠ હેવાની ઘણ શક્યતા છે.
પછીની પ્રાકૃત, અપભ્રંશ, પ્રાચીન ગુજરાતી અને અર્વાચીન ભાષાઓમાં “ચેપ્પડ” કે સાધિત શબ્દને બહોળા પ્રાગ થયેલ છે.
સુપાસણહચરિય (૧૨ મી શતાબ્દી) માં “કણુપડાઇયં ? (=રાણ, ઘી, તેલ વગેરે) છે. અપભ્રંશ કાવ્ય “જસહરચરિઉ માં ડઉ ચા૫ડુ પુણુ માં ડહાઈ (૨, ૨૪, ૩) “વળી બળ્યું ઘી તેલ મને બાળે છે એ પ્રયોગ છે,
સ્વયંભૂના પઉમચરિલ' નામક અપભ્રંશ મહાકાવ્યમાં “ચેપ્પડય” ઘીના અર્થમાં વપરાય છે. રણસંગ્રામને ભેજનનું રૂપક આપતાં “ચકી ને ઘીની ધાર કહી છે. -
મુકેક-ચક્ક-ચેમ્પડય-ધાસ (૫૮, ૬, ૪) જેમાં એક ચક્રરૂપી ઘીની ધાર છોડવામાં આવે છે.
ગપ્રદીપ’ની પ્રાચીન ગુજરાતી ટીકામાં ઘી જેવા સ્નિગ્ધ પદાર્થ ના અર્થમાં ચાપડ વપરાય છે.
અનઈ જેહ ચિપડ આનંદરૂપીઉં અમૃત, તેણુઈ કરીનઈ ચેપડ પૂરી (શ્લોક ૪૩ ઉપરની ટીકા) દીવામાં ઘી પૂરવાની અહીં વાત છે...
ગુજરાતીમાં પડવું, “ચાપડ (=વી, લાકડા વગેરેને લગાડવાને રેગાન), ને પડું' (=ચીકણું) છે. હિંદી “ચીકની ચુપડી બાતે” જાણીતું છે. નેપાળીમાં “ચુપાનું, પંજાબીમાં “ચુપડાઉણુ મરાઠીમાં “ચાપડ (સ્નિગ્ધ પદાર્થ) વગેરે અર્વાચીન ભાષાના પ્રયોગો છે (નેપાલીકેશ, “ચુપ અને “ચાપ” શબ્દ પરનાં ટિપ્પણ). “ચાપડના મૂળમાં “ચુપ (દેશી નામમાલા ૩, ૧૫)=સનેહ એટલે કે “સ્નિગ્ધ છે. નેપાળીને “પ” = ગુંદર’, ‘લાઈ’ આમાંથી આવ્યા છે.
દેશી નામમાળા (૩, ૧૭) માં સેંધેલા “ચુપ્પલિઓ=નવું રંગેલું વસ્ત્ર એ શબ્દને આ “ચુપ કે “ચાપડ સાથે કશે સંબંધ હશે કે કેમ એ ચોક્કસ કહી શકાતું નથી. શુષ્પ જેવા જ અર્થમાં “તુ૫ શબ્દ (દે. ના. ૫, ૨૨) પરથી “તુમ્પલિઅ =ધૂતલિસ થયું છે. તે સમાન્તર ઘડતરના ઉદાહરણ તરીકે ટાંકી શકાય તેમ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org