________________
૫૦.
શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગી અહીં “
પિડને અર્થ “વિલીન” ( =પીગહેલું') કરે છે, પણ તેને માટે કશે આધાર નથી. “પર”, “પાશ્ચડ’ આગમસાહિત્યમાંથી તેમજ અન્યત્ર પ્રાકૃત સાહિત્યમાંથી જાણીતા છે. ત્રીજો “મ” જ્ઞાતમાં જ “પશ્ચડ’ વપરાય છે. ઢેલના ઈંડાને વારંવાર હલાવ્યું-ખખડાવ્યું તેથી તે પચ્ચડ થઈ ગયું. અહીં અભયદેવસૂરિ તેનો અર્થ “અસાર' કહે છે. પણ તે ભાવાર્થ છે. હેમચંદ્રે દેશીનામમાલા (૬, ૬૦ ) માં “પશ્ચ” શબ્દ સુકુમાર અર્થમાં નોંધ્યો છે. ગુજરાતીમાં “
પિચું” શબ્દ આમાંથી જ સધાય છે. એટલે પિચ્ચી, પિચડે એટલે “પચું”, “નરમ” “કૂણું. ઈડું વારંવાર હલાવ્યાથી પાચું પડી ગયું, પરિણામે અસાર થઈ ગયું. “પેડને આ જ અર્થ છે. પ્રાકૃત કેશમાં પચ્ચડ’ના બીજા બે અર્થ “મલિન’ અને “અતિનિબિડ નોંધાયા છે, તેને આગળ વિચાર કરીશું. '
- હવે આરંભમાં આપેલા જ્ઞાતાધર્મકથાના ટાંચણમાં પચ્ચેડ' નો અર્થ “પિચું ” લેતાં એ વિશેષણ-સમાસને કશે સંતેષકર અર્થ થતો નથી. વિચાર કરતાં લાગે છે કે અહીં પાઠ “પચ્ચડ નહીં પણ “ચેપડ’ જોઈએ. “ચાપડીનો વ્યત્યય થઈ કે કારણે પ્રમાદેથી અહીં “પચ્ચડ થઈ ગયું છે. “ચાપડ ધાતુને હેમચંદ્રાચાર્યે “પ્રશ્ન =લીપવું, ચોપડવું, ખરડવું) અર્થમાં છે (સિદ્ધહેમ-૮, ૪, ૧૯૧; તથા “દેશીનામમાલા ૩, ૧૯ ઉપરની વૃત્તિમાં). પ્રાકૃત કેશોએ પણ “ચેપડિએ=“ચે પડેલું” અને “ચાપડ=ઘી, તેલ જે સ્નિગ્ધ પદાર્થ એ પ્રયોગો નેધ્યા છે. એટલે અડ “પોચ્ચડ ને બદલે “પડે પાઠની અટકળ કરતાં અર્થ થશે. '
ચરબી, લેહી, પરૂ, માંસના ગંદવાડથી મલિન અને ખરડાયેલા શરીરવાળો. આનું ઔચિત્ય ઉઘાડું છે.
આવી જ પરિસ્થિતિ પ્રશ્નવ્યાકરણના એક સંદર્ભમાં છે. પ્રાકૃત કેશોમાં “પોડનો એક અર્થ “અતિનિબિડ આપેલો છે. આને આધાર છે પ્રશ્નવ્યાકરણમાને એક પ્રયોગ અને અભયદેવસૂરિએ કરેલો તેને અર્થ. સંદર્ભ પ્રાણિવધ કરનારાઓ જે નરકમાં પીડા ભગવે છે, તે નરકના વર્ણનમાં છે. એ નરકેના એક વિશેષણમાં નીચેના શબ્દ છેઃ મેય-વસા-સંસપડલીચ્ચડ-પૂથ-હિરાણ-વિલણનચિકેણુ-રસિય.
અહીં અભયદેવસૂરિની વૃત્તિમાં પિચ્ચડ ને અર્થ “અતિનિબિડ’ ‘ઉક્રિણને અર્થ ‘મિશ્રિત” અને “વિલણને અર્થ “જુગુપ્સિત” આપે છે. આથી સમગ્ર અર્થ સંતપકારક નથી થતું. અહીં પણ “
પિચ્ચાને બદલે “પ્પડ સમજીએ અને “ઉકિર્ણને અર્થ “ઉલિ ' ( ભીનું, ‘લદબદતું') અને “વિલણ નો અર્થ એટલું” કે “એગળતું લઈએ તે સમાસને અર્થ નીચે પ્રમાણે થશે.
મેદ, વસા ને માંસના થરથી ખરડાયેલાં, પરૂ ને લેહીથી લદબદતાં, એગળતાં ને ચીકણું રસવાળાં...”
૧. અથવા જુમુસિત'; જુઓ આગળ “પ્રશ્નવ્યાકરણું માંના સંદર્ભની ચર્ચા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org