________________
શ્રી માહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ : સ્થાન જેવા ગણાના મથુરાની નજીકમાં ચાંદપુર નામનું ગામ આવેલું છે. આ ગામમાં માત્ર કુળની દૃષ્ટિએ નહિ, પણ ગુણામાં શ્રેષ્ઠ એવા બ્રાહ્મણદ‘પતીને ત્યાં ગુરુદેવના જન્મ થયા. પિતાનું નામ ખાદરમલ અને માતાનુ' નામ સુંદરી. પિતાનું જીવન સંત જેવું હતું, જ્યારે માતા એક મહાન સતી હતા. તેમનામાં રૂપ અને ગુણુ એવા તેા અલૌકિક કે દર્શીન કરતાં જ તેમની કુખે જન્મ લેવાનું મન થઈ આવે.
વર્ષા ઋતુમાં, એક રાત્રે, પ્રભાતના સમયે, સતી માતાએ સ્વપ્નમાં પૂર્ણિમાના ચંદ્રને પેાતાના સુખમાં પ્રવેશ કરતા જોયા. સ્વપ્ન જોઇ હષ ઘેલી થયેલી માતાએ પતિને સ્વપ્નની કહાણી કહી સંભળાવી. માતા-પિતાએ વપ્નના ફળાદેશ જાણ્યા. માતાને ધર્મ પ્રત્યે અનુરાગ થવા લાગ્યા, એટલે મનમાં તીથ યાત્રાની કલ્પનાએ આવ્યા કરે, ગરીબ અને સ ંત પુરુષાની ભકિત કરવાનું મન થયા કરે. સ્વપ્ન પછી નવ માસ પુરા થતાં વિ. સ. ૧૮૮૭ના વૈશાખ સુદિ છઠ્ઠને ગુરુવારના દિવસે સ્વાતિ નક્ષત્રમાં આકૃતિએ અતિ સુંદર અને દેખાવમાં અતિ રમણીય લાગે એવા પુત્રને સુંદરી માતાએ જન્મ આપ્યા. માતાપિતાના હૈ ના પાર ન રહ્યો.
૨ – ભવ્ય ત્યાગ
બાળકને જોતાં જ તેના પ્રત્યે માહ જાગે, એટલે માતાપિતાએ કુંડલીની રાશિ પરથી નહિ, પણ ભાવ ઉપરથી બાળકનુ’ નામ મેાહન રાખ્યું. લાડકવાયા મેાહનનું પાલન કરવા સાથે પેાતાના લેાચિત બ્રાહ્મણુસંસ્કૃતિના સંસ્કાર અને વ્યાવહારિક શિક્ષણ આપતાં આજના ચંદ્રની જેમ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતા માહનને નવ વર્ષનાં વહાણાં વાયાં. વ્યવહારદૃષ્ટિએ મેાહનરૂપી રત્નની માલિકી માતાપિતાની હતી, પણ નિશ્ચય દૃષ્ટિએ તેા મેહન સમગ્ર વિશ્વના કલ્યાણુ અર્થે જન્મ્યા હતા. બાળકની તીવ્ર બુદ્ધિ અને અદ્ભુત સમજશકિત જોઇને માતાપિતાએ વિચારી લીધું કે આ બાળકને ઉચ્ચ શિક્ષણ આપવુ જોઇએ, અને તે દિશામાં યાગ્ય પગલાં પશુ લીધાં. જે જે માણસા ખાળકને જુએ તે છક થઈ જતા. બધાએ સલાહ આપી કે નાગેારમાં બિરાજતા યતિશ્રી રૂપચ'દ્રજી ઉચ્ચ કેાનું જ્ઞાન ધરાવે છે, માટે આ બાળકને શિક્ષણ માટે તેની દેખરેખ નીચે મૂકવા.
માતાપિતા આ સંબધમાં કાળજીપૂર્વક વિચાર કરતા હતા, તેવામાં માતા સુંદરીને સ્વપ્ન આવ્યું કે મારી દૂધપાકની થાળી કોઇએ લઇ લીધી. માતાપિતાએ આખરી નિય લઇ લીધેા અને મેાહનને યતિશ્રી રૂપચંદજી પાસે લઈ ગયા. યાગાનુયોગે જે દિવસે બાળક સાથે તેઓ યતિશ્રી પાસે પહેાંચ્યા, તે જ રાત્રે યતિશ્રીને સ્વપ્ન આવેલું કે તેમને કાઇ-૬ પતિએ દૂધપાકના ઘડા વહેારાવ્યા. મેાહનને જોઇ યતિશ્રીના માત્મા ભારે પ્રસન્ન થયા, અને બાળકને જૈન ધર્મના અભ્યાસ કરાવવા શરૂ કર્યાં. જીવનમાં શીખવા જેવી તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org