________________
જીવનદન:
અનેક કલાએ છે, પણ આ બધી કલાએમાં શ્રેષ્ઠ કલા તે ધ કલા છે. ધ કલા જાણ્યા વિનાની તમામ કલાએ ઉતરતી છે અને માહુને તે। શરૂઆત જ ધમ કલાથી કરી. માત્ર સાળ વરસની વયે તેા જૈન ધર્માંના પ્રકરણાદિ ગ્રંથા માહને કંઠસ્થ કરી લીધા, અને યતિને યાગ્ય પાત્ર માની યતિધર્મની દીક્ષા માટે શ્રી રૂપચંદજીએ મેાહનને પેાતાના વડીલ શ્રી મહેન્દ્રસુરિજી પાસે માકલ્યા. પ્રાકૃતિ: થયતિ મુળાની કહેવત અનુસાર મહેન્દ્રસૂરિજીએ મેાહનને જોયા કે તેમના હૃદયમાં આન ંદોલ્લાસ વ્યાપી રહ્યો, અને તે મેાહનને યતિદીક્ષા આપવા અથે॰ મક્ષીજી લઈ ગયા. સિંહૅરાશિ (સિ`હરાશિના અક્ષરા ‘મ’ અને ‘ટ' છે.)માં જન્મ લેનાર મેાહન સાથે ત્યાં પાંચ મમ્મા ભેગા થઇ ગયા. મક્ષીજી તીથ, મહેન્દ્રસૂરિ, મેાહન, માગશર માસ અને મનેાભાવ. મેાહને અહી' યતિધમની દીક્ષા લીધી. મેહનનું આકષઁણુ અદ્ભુત હતું. જન્મથી બ્રહ્મચારી, નિર્મળ અને કામળ હૃદય, સંયમી જીવન અને સંસ્કાર તેમજ કેળવણીનેા માબાપ અને ગુરુએ આપેલા વારસે, પછી તેમાં બાકી શું રહે?
3 આત્મમંથન
ભાગ્યને અનુરૂપ યોગા પ્રાપ્ત થયા સિવાય રહેતા નથી. પેાતાના ગુરુ સાથે મેાહનયતિ કાશીએ પહાંચ્યા અને ત્યાં વ્યાકરણ, કાવ્ય, તીથૅ અને જ્યાતિષશાસ્ત્રના અભ્યાસ કર્યાં. થાડા સમય બાદ રૂપચંદજી યતિ માંદા પડયા અને કાળધમ પામ્યા. મેાહન યતિના આત્માને ભારે આઘાત લાગ્યા, પણ સતારનુ સ્વરૂપ તેમને સમજાઇ ગયું હતું, એટલે અનિત્ય ભાવનામાં મન વાળ્યુ. 'રૂપચંદજીના કાળધમ'ની મહેન્દ્રસૂરિજને ખબર પડતાં તે તરત ત્યાં આવ્યા અને પેાતાની પાસેના આગમશાસ્ત્રો, તેમજ તત્ત્વજ્ઞાનને લગતાં તમામ પુસ્તકા મેાહનને સુપ્રત કરી દીધાં. ઘેાડા સમય ખાદ મહેન્દ્રસૂરિ પણ કાળધર્મ પામ્યા, પરંતુ મરણ એ તેા જન્મ લેનાર જીવના અબાધિત અધિકાર છે, એમ માની મેાહનયતિએ મનનું સમાધાન કર્યું.
યતિશ્રી રૂપચ’દજી અને મહેન્દ્રરિજીના કાળ ધર્મ પામ્યા પછી મેાહનયતિમાં ભારે આત્મમથન શરૂ થયું. સામાન્ય લેાકેાને નજીવી લાગતી ખાખતમાંથી જ્ઞાની મહાત્મા પુરુષા માટા અથ તારવી લે છે. યતિજીવનમાં પરિગ્રહને અવકાશ છે, પણ જેના જીવનમાં ત્યાગ તાણાવાણાની માફ્ક વણાઈ ગયા છે, એવા માહનને પરિગ્રહ પ્રત્યે ધૃણા થઇ આવી, અને પોતાની પાસેના દ્રવ્યને ધર્માંકાર્યોમાં સદ્ઉપયાગ કરી યતિજી લખનૌથી છુટ્ટન ખાણુના સંઘ સાથે ગિરિરાજની જાત્રા કરવા અર્થે ચાલી નીકળ્યા. તે પછી પાછા કલકત્તા આવી પોતાના વધુ વખત ધ્યાન અને જ્ઞાનમાં પસાર કરવા લાગ્યા. ધ્યાનમાં એક વખત સુખ પહેાળું કરેલા એવા એક કાળેા નાગ જોવામાં આવ્યેા. માહનયતિએ એવા આભાસને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org