________________
ઉવસગ્ગહર' થાત્ત: એક અધ્યયન
લેખકઃ પ્રો. હીરાલાલ ૨. કાપણ્યિા, એમ. એ. (ભાષા, નામકરણ, પરિમાણ, મૂળ કૃતિ, પાંચથી વીસેક ગાથા, છંદ, ઉત્પત્તિ, પ્રણેતા, રચના સમય, ૧૧ વિવરણે, પાઠાંતરે, અર્થવૈવિધ્ય, પંચપરમેષ્ટીના નામાક્ષર, કપ, યંગે, મંત્ર, પાદપૂર્તિ અને પ્રભાવ)
ભાષા–“ઉવસગ્ગહરત્તના નામથી અત્ર નિદેશાયેલી જેન કૃતિની ભાષા “પાર્થ” (પ્રાકૃત) અને તેમાં મુખ્યત્વે કરીને “જઈણ મરહી (જેન માહારાષ્ટ્રી) છે.
નામકરણ–પ્રસ્તુત કૃતિને પ્રારંભ “ઉવસગ્ગહર”થી થતું હોવાથી અને એને વિષય ગુણગાન હોવાથી એનું “ઉવસગ્ગહરા ” નામ યોજાયું છે. આ નામનું સંસ્કૃત સમીકરણ “ઉપસહરતેત્ર” છે. આથી આ નામથી તેમ જ ૨ઉપસહસ્તવ અને ઉપસહસ્તવન એ બે નામેથી પણ આ કૃતિને ઓળખાવાય છે. આ ઉપરાંત કેઈ કેઈ હાથપેથીમાં આનું નામ “ઉપસહિરણસ્તોત્ર” જેવાય છે.
આ કૃતિ મુખ્યત્વે કરીને પાર્શ્વનાથની સ્તુતિરૂપ હોવાથી એને “પાર્શ્વજિન લઘુસ્તવન” તેમજ “પાર્શ્વનાથસ્તવન” પણ કહે છે.
પરિમાણ–આ તેત્રની ગાથાની સંખ્યા વિશે મતભેદ પ્રવર્તે છે. સામાન્ય રીતે એની નીચે મુજબની પાંચ ગાથા છે –
" उवसग्गहरं पासं पास बन्दामि कम्मघणमुक्कं ।
विसहरविसनिनासं मङ्गलकल्लाणआवासं ॥१॥ ૧. જુઓ ઉવસગ્ગહરાતની પૂર્ણચન્દ્રાચાર્યકૃત લgવૃત્તિનું મંગલાચરણ. ૨. જુઓ, Descriptive Catalogue of the Government Collections of
Manuscripts (Vol. XVII, pt. 8. p. 192.) તેમજ પ્રિયંકરપકથા' (પૃ. ૨). ૩. જુઓ પ્રિયંકરતૃપકથા. (પૃ. ૩૪). ૪. જુઓ D 0 G C M (Vol. XVII, pt. 8. p. 182). ૫. એજન (પૃ. ૧૮૪). ૬. એજન (પૃ. ૧૮૩).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org