________________
શ્રી માહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: મદનચ'દ્રસૂરિ. શ્રી ૧૪દેવભદ્રસૂરિની પર‘પરામાં શ્રી અમરચ`દ્રસૂરિ. કાઢવીડીય શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય શ્રી વદ્ધમાનસૂરિ. શ્રી ધર્મ ધાષસૂરિ સંતાનમાં શ્રી આણુંન્નુસૂરિ. શ્રી શ્રી નેમિચંદ્રસૂરિશિષ્ય શ્રી માણિક્યસૂરિ. ચૈત્રાવાલ શ્રી શાંતિસૂરિની પરપરામાં શ્રી યશદેવસૂરિ. નવાંગવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિની પરપરામાં છત્રાઉલા શ્રી દેવપ્રભસૂરિશિષ્ય શ્રી પદ્મપ્રભસૂરિ. કરડિહટ્ટિકામાંથી ( કરહેડા ? ) શ્રી ધર્મ ઘાષસૂરિશિષ્ય શ્રી ચંદ્રપ્રભસૂરિ. તથા શ્રી સ્ત`ભતીમાંના શ્રી મુનિચંદ્રસૂરિશિષ્ય શ્રી મુનિરત્નસૂરિ. તથા ભાલિજા ( ભાલેજ ) માંથી શ્રી જિનેશ્વરસૂરિશિષ્ય શ્રી રત્નપ્રભસૂરિ. નડિઆઉદ્ર ( નડીઆદ ) ગામમાંથી શ્રી ગેાવિન્દ્રસૂરિ. ધવલક ( ધેાળકા ) માંથી આવેલા શ્રી ધર્મ ઘાષસૂરિ (અને) શ્રી ધનેશ્વરસૂરિશિષ્ય શ્રી પદ્મચ ́દ્રસૂરિ, શ્રી ધર્મસૂરિશિષ્ય શ્રી ધનેશ્વરસૂરિ, શ્રી મુનિરત્નસૂરિશિષ્ય શ્રી કનકસૂરિ, શ્રી પુરુષાત્તમસૂરિ. આશાપલ્લીમાંથી શ્રી મલયસૂરિસંતાન (પરંપરા)ના શ્રી તિલકપ્રભસૂરિ. શ્રી વામનસ્થલી ( વંથળી ) માંથી શ્રી નેમિસૂરિ તથા શ્રી માણુદેવસૂરિ. શ્રી દેવપત્તન ( પ્રભાસપાટણ ) ના શ્રી ધર્મચંદ્રસૂરિ. ધક્કેકના શ્રી ચંદ્રપ્રભસૂરિ. 'પશ્રી વર્ષાં માન (વઢવાણુ ) માંથી શ્રી જયસિંહસૂરિ (અને) શ્રી હરિભદ્રસૂરિ. મંડલી ( કાઠિયાવાડમાં ) માંથી શ્રી ખાલચંદ્રસૂરિ તથા શ્રી યશાભદ્રસૂરિ'` આદિ વસતિવાસી આચાર્ચી-આમ નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર નામક ચારેય (પ્રાચીન) ગચ્છના આચાર્ચીએ મળી સમવાયથી, અને નીચે જણાવેલા સમસ્ત શ્રાવકા તથા સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓના ચતુર્વિધ શ્રી સંઘની સમક્ષ જૈનદર્શન અને આચારના ઔચિત્યની દૃષ્ટિએ વિચાર કરી નીચે બતાવ્યા પ્રમાણે નિણૅય લેવામાં આવ્યા છે.
૧૮
સદર પરિષદમાં હાજર રહેલા આગેવાન શ્રાવકામાં–શ્રી પત્તન (પાટણ)ના રહેવાસી મહું ( મહત્તમ કે મહત્તર) શ્રી રત્નપાલસુત ૪૦ (ઠક્કુર ) શ્રી લાખણુ પાલણુ, મહં શ્રી ધણુપાલના પુત્ર મહં॰ ગુણુપાલ, ઠે॰ શ્રી આસરાજપુત મં॰ શ્રી વસ્તુપાલના અનુજ મહેં૰ તેજપાલ (મહામાત્ય શ્રી વસ્તુપાલના ભાઈ મહામાત્ય તેજપાલ), શ્રી વસ્તુપાલના પુત્ર મહું શ્રી જયતસીહ, શેઠ (શ્રેષ્ઠિ) સામેશ્વરદેવસુત ૪૦ શ્રી આસપાલદેવસા, ૪૦ શ્રી શ્રીચદ્રપુત્ર ૪૦ શ્રી રાજસાહ ( કે રાજસીહ ), ખડાયથા જ્ઞાતિના ૪૦ શ્રી આલ્હેણુના પ્રપૌત્ર ૪૦ શ્રી સામતસીહ, શેઠ વમાનના પુત્ર શેઠ વીરપાલ, દેશમુખ્ય ( દેશમુખ ) શેઠ સહદેવ પુત્ર સાહુ જિચંદ્ર, ભાંડશાલિક આસાના પુત્ર ભાં॰ (ભાંડશાલિક) આભડ, ધવલકમાંથી આવેલા શેઠ ભેાજાના પુત્ર શેઠ ખેતલ, શેઠ મહીપાલસુત શેઠ રતન, શેઠ
૧૪. આ શ્રી દેવભદ્રસૂરિ તે કહારયણુ ક્રાશના કર્તા છે.
૧૫. એએ, પ્રભાવક ચરિત્રના કર્તા, રાજગચ્છના પ્રભાચંદ્રના ગુરુ ચંદ્રપ્રભસૂરિ હોઈ શકે, જીએ મેા. ૬. દેશાઈ, જૈ. સા. સ. ઇ. પૃ. ૪૧૫.
૧૬. ધેાધાના મદિરમાં એ ધાતુપ્રતિમાએ છે, એક વિ. સં. ૧૩૦૦ ની અને ખીજી વિ. સં. ૧૩૧૫ ની, એ મેઉની પ્રતિષ્ઠા કરાવનાર ચંદ્રગચ્છના યશેાભદ્રસૂરિ છે. એ જ આ યોાભદ્રસૂરિ હશે ? ધેાધાની પ્રતિમાઓના લેખ માટે જુએ પૂર્ણ ચંદ્ર નાહરકૃત જૈન ઇન્ક્રીપ્શન્સ, વૅા. ન. ૧૭૭૮-૩૭૭૯.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org