SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મોહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ: જ્યારે વેપારના રૂપકને આશ્રય લઈને આ “સક્ઝાય” આવે છે ત્યારે શ્રીમદ્ આનંદઘનજીનું તેવા જ રૂપકવાળું એક પદ યાદ આવે છે. મૂલડો ભાઈ વ્યાજડે ઘણે રે, કેમ કરી દીધું રે જાય; તલપદ પૂંજી મેં આપી સઘળી રે, તેયે વ્યાજ પૂરું નહિ થાય.” આ સાથે સાથે નરસિંહ મહેતાની પણ યાદ આવી જાય છે. એ એક ઠેકાણે ગાય છે – અમે તે વહેવારિયા રામનામના રે, વેપારી આવે છે બધા ગામગામના રે..” RE = XX , IT CT/ - T આ તક -7 -1 કે ) T - કદમાં TY - જ - દીક : જm જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy