________________
પૂજ્યપાત્રીની પાંચ પદ્યકૃતિઓ
પેાતાને એ કાપડના વેપારી માને છે ને પેાતાને ત્યાં ચૈા માલ મળે છે ને એ માલની કીંમત શું છે તે જણાવે છે.
૧-૨-૩-૪ કડીમાં આમ ભૂમિકા બાંધી ૫-૬ કડીમાં એ પેાતાની વેદના કહે છે કે માલ એટલેા બધા એછે વેચાય છે ને ઘરાકી પણ એવી મંદ છે કે ખરચ પણ પૂરા થતા નથી.
છતાંય મુનિશ્રી નિરાશ થતા નથી અને આશાભર્યાં સૂરે કહે છે: કંઇ નહિ, ભલે ખર્ચ ખૂટે પણ આપવાથી એ (આધ્યાત્મિક) ખજાને તેા છૂટવાનેા નથી.
આમ આશાને એક સરેાદ છેડીને છેલ્લે એ સજ્ઝાય સં. ૧૯૪૭ માં મુંબઈમાં લખી છે એની નેાંધ લઇ, પેાતાની મુક્તિપુરીમાં જવાની અભિલાષા જણાવીને એ ‘સજ્ઝાય’નું પૂર્ણ વિરામ મૂકે છે.
સજ્ઝાય’માં રૂપ એવાં સ્પષ્ટ ને સુરેખ મૂક્યાં છે કે જેથી વાચકને એના ભાવ ને હાર્દ સમજતા વાર નથી લાગતી. એ સીધે સીધું જ એ કાવ્યને માણી શકે છે.
O
.
સજ્ઝાયની શરૂઆત એવી સરળ, સુગમ તેમજ નાટ્ય ઢબે થઇ છે કે - તુમ માલ ખરીદો ત્રિશલાન...દનકી ખુલી દુકાન હૈ ' આ પ`ક્તિ વાંચતા જ જાણે એક વેપારી ખજારમાં પેાતાના માલના વેચાણ માટે મેાટેથી બૂમ પાડી રહ્યો હેાય એવા અનુભવ થાય છે. નાટકના એકાદ આડ પ્રસંગ હેાય ને તેનું પાત્ર જે રીતે ખેાલતું હેાય એવી જ ઢબથી જાણે બધા શબ્દો ગેાઠવાઇ ગયા છે.
‹ ખુશી હૈાય તે સાદા કરના નહીં જખરીકા કામ; થાંરે ચાવે સે। માલ લે જાએ, મેં માંગ્* નહિ દામ.'
આ પક્તિએ વાંચતાં તે એ દૃશ્ય જાણે સજીવ જેવું બની જાય છે.
સજ્ઝાયના પ્રારંભ જે શીઘ્ર ગતિથી થયા છે એ ગતિ અંત સુધી જળવાઇ રહે છે. અને પહેલા જ જણાવી ગયા છે કે આ રૂપક કાવ્ય છે. એ પ્રમાણે દરેક પક્તિમાં રૂપા જોવા મળે છે ને એ રૂપકા પણ ઘણા જ સુયેાગ્ય રીતે સંકલિત થયા છે, દા, ત. :– • જિનવાણીકા ગજ હૈ’ આ ગજને જો અરિહંતની સાથે સરખાવવામાં આવે તે મુનિશ્રી જે ભાવ એથી સ્પષ્ટ મરી જવા સંભવે છે. આમ પાંચેય કૃતિઓમાંથી અલંકાર ને આગવી તરી આવે છે.
સ્યાદ્વાદ વાણીના ખદલે બીજા કરવા માંગે છે તે ભાવ જ કથનની દૃષ્ટિએ આ સજ્ઝાય
Jain Education International
નાપ
શબ્દોની સંકલના પણ ખૂબજ ચીવટાઇથી કરેલી હાય એમ લાગે છે. દરેક કડીના અંતમાં આવતાં જી’ થી સજ્ઝાય જીવંત બની રહી છે તેમજ ‘ તરહ તરહ નાપ’ના બેવડા સયાજનથી ભાવને ખૂબ જ સુંદર રીતે અભિવ્યક્ત કર્યાં છે. ને તેમાંય આ · સજ્ઝાય ’ ફરી ફરીને ગાવી ગમે તેવી બને છે.
મારવાડની તળપદી ભાષાના ઉપયાગથી
For Personal & Private Use Only
ܕ
(
www.jainelibrary.org