________________
શ્રી મેાહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ : આજે તે પરિસ્થિતિ નિહાળતાં એમ લાગે છે કે સ્હામાની અશકિત જાણવામાં જ સાચી શકિત રહેલી છે. તે અંધકાર કયાંથી આવ્યા તે જાણવામાં ખરી જાગૃતિ રહેલી છે. તે શક્તિ ને જાગૃતિ મેળવવાના પ્રયત્ન આવાં ચિત્રા દ્વારા કરવેા ઘટે. એમાં જ આવાં પ્રયત્નાની સફ્ળતા છે.
છૂટી છૂટી પડેલી સામગ્રીને સંકલિત કરીને એને સરલ અને રાચક ભાષામાં રજૂ કરવાના મુનિશ્રી મૃગેન્દ્રમુનિજીને પ્રયાસ પ્રશ'સાપાત્ર છે, અને આ રીતે જ્ઞાનસાધના દ્વારા પેાતાના વડાગુરુની ચિરંજીવી ભકિત કરવા બદલ એમને ધન્યવાદ ઘટે છે.
મહાપુરુષાના જીવન એ તે। આરસી છે. આરસીમાં જૈનસંધ પેાતાના મુખનુ દર્શોન કરીને આવાં આવાં ચરિત્રગ્રંથેાની ચરિતા તા છે.
Jain Education International
મુનિવર્ય શ્રી મેહુનલાલજીની જીવનએને સરખું કરવા પ્રયત્ન કરે, એ જ
જયભિખ્ખુ ?
For Personal & Private Use Only
www.jainelibrary.org