________________
સ્મૃતિગ્રંથના ઘડવેયા
લેખક: પૂ. ભક્તિમુનિજી મહારાજ.
પ્રાતઃસ્મરણીય, પૂજ્યપાદ્ ૧૦૦૮ શ્રીમદ્ મેાહનલાલજી મહારાજને સ્મૃતિગ્રંથ સમક્ષ મૂકતાં અમને અને આનંદ થાય છે.
“કારણુ જોગે કારજ નીપજે”-આ નિયમાનુસાર આ ભાગ ભજવ્યેા છે. અને ‘ઝાઝા હાથ રળિયામણુા' એ ન્યાયે તેની મૂઠ્ઠી નાંધ અને તેને પૂર્વ ઇતિહાસ આપવાનું અહિં
જૈન સમાજ
ગ્રંથના પ્રકાશનમાં કયા કયા કારણેાએ આ રસ્મૃતિગ્ર ંથના ઘડવૈયા ાણુ કાણુ છે ! અસ્થાને નહિજ ગણાય.
જે પુણ્ય-પુરૂષને સ્વર્ગવાસ આજથી ૫૦ થી વધારે વર્ષો પહેલાં થયેા હતેા છતાં તેઓશ્રીને પુણ્ય-પ્રતાપ આજે પણ તેટલા જ જીવંત છે. સુરત, મુંબઇ અને તેવા અનેક સ્થળેાએ તેમના ઉપદેશથી થયેલાં શાસન પ્રભાવનાનાં કાર્યાં અને તેમના સ્માર! આજે પણ જૈન જગતમાં પ્રેરણા અપતાં
શેાભી રહ્યાં છે.
આજથી અર્ધા સૈકા પહેલાં તે ભોગ વિલાસથી ભરપૂર મેાહમયી-મુંબઈ નગરીમાં ઢાઇ પણ જૈન સંવેગી સાધુ–પુરૂષના દર્શીન પણ દુર્લભ હતાં. ત્યારે પ્રતિકૂળતાઓને સામનેા કરી, ભેગના ભયંકર તેાફાન રહામે ત્યાગનું તેજસ્વી શસ્ત્ર ધારણ કરી, દીર્ઘદ્રષ્ટા, ગીતા,જ્ઞાની શ્રીમાન મે।હનલાલજી મહારાજ મુંબઇની ધરતી ઉપર–વિ. સ. ૧૯૪૭ માં પધારે છે સંત-ત્યાગીના દર્શીન ઝંખતી મુંબઇની જૈન પ્રજા ત્યાગ ભાવના, દાનના તેજસ્વી રંગે રંગાય છે. અને આ રીતે જૈન જગતને લાગેલે ધમ ભાવનાને રંગ આજ દિન અવિરત વધતા રહ્યૌ છે. એ એક નિર્વિવાદ હકીકત છે. આજે મુંબમાં જૈન સમાજમાં સમયે સમયે ધમાઁ પ્રભાવનાના સમારંભા થાય છે. સમાજ ઉત્થાન માટે નવનવી સંસ્થાએ સ્થપાય છે, ધાર્મિ ક શિક્ષણ પણ વૃદ્ધિ પામતું જાય છે. અને આમ જૈન-જૈનેતર સમાજના હૈયાને હચમચાવે તેવી ધર્મભાવના પ્રજવલિત બનતી જાય છે એ ખરેખર આનપ્રેરક વસ્તુ છે અને આવા સુંદર વાતાવરણના સનારા આપણા ચરિત્રનાયકના ચરણે આપણું મસ્તક ઝુકી પડે છે.
Jain Education International
વિ.સં. ૨૦૦૮ ના જેઠ માસમાં અમારૂં મુંબઇ આગમન થયું અને સ્વ. Y. ચરિત્ર નાયકના ચરણસ્પથી પાવન બનેલી ભૂમિમાં ધણા આલ્હાદ અનુભવ્યેા. તેમાંયે કુદરતે પાંચ ચાતુર્માસ કરવાને અમને પ્રસંગ સાંપડયા. પ્રથમ ચે।માસું પાયધુની શ્રી નમિનાથજી જૈન ઉપાશ્રયમાં આ. વિજયામૃતસૂરિજી સાથે થતાં અમને શ્રી ભગવતી સૂત્ર આદિના યાગેાદહનને લાભ મળ્યા તેમજ * શ્રી દન-રત્ન રત્નાકર' ગ્રંથનુ મુદ્રણ કાય જૈન સાહિત્ય વર્ષાંક સભા' તરફથી શરૂ કરવામાં આવ્યું, તે પછી સ. ૨૦૧૦ ના ગેાવાડ-એસવાલ ભવનના ચેામાસા પછી ખુડાલાવાળા શા પુખરાજ રીખવદાસ
For Personal & Private Use Only
www.jainelibrary.org