________________
૩૬
- શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ
કિધારને વ્યાપક અર્થ અને તેનો પ્રચાર
છૂટી ગયેલી–અસ્તવ્યસ્ત થઈ ગયેલી સાધુ જીવનની મર્યાદાને પુનઃ ગ્રહણ સ્વીકાર કરીને સેવના સમ્યક પ્રકારે પાલન કરવી તેનું નામ ક્રિોદ્ધાર.
આધુનિક મુનિવર્ગમાં જેમ ઉપ્રવિહારી, ક્રિયાધાર ત્યાગી, સ્વમર્યાદામાં રહેનારા, અને પાસત્કાદિક પણ હોય છે. તે જ રીતે તે સમયમાં યતિવર્ગમાં ત્યાગી, તપસ્વી, વૈરાગી, ક્રિયાપાત્ર, અને સાધુમર્યાદામાં રહી જીવનયાપન કરનારાં આત્માઓ પણ હતાં. શ્રીમદ્ દેવચન્દ્રજી, શ્રી સાહેબ ચંદજી તથા ઉપાટ ક્ષમા કલ્યાણજી વગેરે સંગ રસના ઝીલનાર એવો ત્યાગી વગ યતિઓમાં પણ તેજ, તેમજ એ વર્ગમાં પાસત્કાદિક પણ હતા. ત્યાગી વગ તે સંવેગ પક્ષ જાણ. તેઓ પાસથાપણાનો ત્યાગ કરીને સંવેગ પક્ષમાં પ્રવેશ કરનારા હતા. એટલેકે સાધુમર્યાદામાં રહી તેઓ આત્મકલ્યાણમાં સતત સાવધાન રહેતા હતા. પરિણામે આ વર્ગ સંવેગ પક્ષ તરીકે પ્રસિદ્ધ થયે. અને બીજે વગ યતિવર્ગ તરીકે રહ્યો. લગભગ બધા ગુચ્છામાં આવે ત્યાગવગ તેમ તિવર્ગ બંને હતા. આ ભેદને જાહેર કરવા તપગચ્છ અને ખરતરગચ્છના ત્યાગી વગે પીળા વસ્ત્રનું પરિધાન પ્રચલિત કર્યું. * *
પ્રાચીનકાળમાં મૈત્યવાસી તરીકે ઓળખાતા સં. ૧૯૫૦ સુધી બધાય ગોમાં ક્રિોદ્ધાર કરી, ફરીને સંવેગ પક્ષમાં પ્રવેશ કર્યાના દ્રષ્ટાંતે મળી આવે છે. દા. ખરતરગચ્છમાં જિનકપાચન્દ્રસૂરિ, તપગચ્છમાં નાયકવિજયજી, રત્નવિજયજી આદિ યતિઓ. પાર્ધચંદ્રીયગચ્છમાં બ્રાતૃચંદ્રજી તેમજ અંચલગરછમાં ગૌતમસાગરજી આદિ-ક્રિોદ્ધારકે એ પોતાની જે ગુરૂ પરંપરા હતી. તેજ ચાલુ રાખી. પોતે જેમના શિષ્ય હાય-જેમના સંતાન હોય, કે જે પરંપરામાં જગ્યા તે પ્રથાને તેઓએ ટકાવી રાખી છે–તે તે ગુરૂ પરંપરાને ખંડિત થવા દીધી નહિ
આગમમાં ક્રિોદ્ધાર
ક્રિોદ્ધારની હકીકતને સૈદ્ધાંતિક દ્રષ્ટિએ વિચારીએ તો પણ શ્રી મોહનલાલજી મહારાજે કરેલ ક્રિોદ્ધાર શાસ્ત્રાનુસાર જ હત-એમ કહી શકાય.
- શ્રીમહાનિશીથસૂત્રના “વાક્ જુવરંપરાશરે રૂા-ટુ-તિગુરુપરંપરા કુણી ” પાઠને ખુલાસો કરતાં શ્રી હીરપ્રશ્નોત્તરકારે જણાવ્યું છે કે
૧ “એક બે કે ત્રણ પાટપરંપરાથી કુશીલપણું ચાલ્યું આવતું હોય છતાં ય સાધુ સામાચારી સર્વથા નષ્ટ થતી નથી. તેથી જે કઈ ક્રિધાર કરે તે સાંભોગિક સાધુઓ એટલે કે પરસ્પર માંડલી વ્યવહારવાળા સાધુઓ પાસેથી ચારિત્રની ઉપસંપદાપૂર્વક વાસક્ષેપ લઈ) ક્રિોદ્ધાર કરી શકે. અન્યથા નહિં.” (ઉપસંપદાનો અર્થ છે-જ્ઞાનાદિ નિમિત્ત સુવિહિત ત્યાગી આચાર્યાદિક પાસે જઈ તેમની નિશ્રા સ્વીકારવી.)
-“ સરફ઼ ગુરુજરાતી ફન-ટુ-જુહરંકુલ ૫ ” તિ શ્રીમહાનિરીકતૃતીયાध्ययनप्रारम्भप्रस्तावेऽस्यकोऽर्थ : ?
ज-" सत्तठू गुरुपरंपपराकुसीले " इत्यत्र विकल्पद्वयप्रतिपादनादेवमवसीयते यत् एक-द्वि-विःगुरु परंपरायावत् कुसीलत्वेपि तत्र साधुसामाचारी सर्वथोच्छिन्ना न भवति, तेन यदि कश्चित् क्रियोद्धारं करोति तदा ऽन्य सांभोगिकादिभ्यञ्चारित्रोपसम्पदग्रहणं विनापिसरति, चतुरादिगुरुपरम्परा कुशीलत्वे तु सांभोगिकादिम्यश्चारित्रोपसम्पदं गृहीत्वैव क्रियोद्धारं करोति नान्यथेति ॥
સંપાદક,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org