________________
શ્રી મોહનલાલજી મહારાજ અને ક્રિયોદ્ધાર
ઉપાધ્યાય પૂ. શ્રી લબ્ધિમુનિજી મહારાજ કિધાર તે સમયે સમયે થતા રહ્યા છે. આવા ક્રિયદ્વારના અનેક દાખલાઓ શાસ્ત્રમાં મળે આવે છે. કેટલાંક સંવિણ પટ્ટકો (વ્યવસ્થા પત્રકો પણ જોવામાં આવે છે. જે એક પ્રકારના ક્રિયધ્ધારનું જ રૂપ ગણી શકાય.
થોડા સમય પહેલાં વિદ્યમાન આચાર્યશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજે પોતાના સમુદાયની એકતા માટે જે અગિયાર નિયમો બહાર મૂકયાં છે તેને પણ એક જાતનો ક્રિોધાર જ કહી શકાય. આવાં નિયમો-ક્રિોધ્ધાર સાધુઓને સાધુત્રમાં વધુ દૃઢતર બનાવવા માટે જ હોય છે. તેમજ સમુદાયમાં પ્રવર્તતી નાની મોટી શિથિલતાને દૂર કરવા જે નિયમો ઘડાય છે, તે એટલા માટે કે-સાધુ સમુદાય જિનાજ્ઞાનુસાર પ્રવતી શકે. પૂ. શ્રીમદ્ મોહનલાલજી મહારાજે તે સમયે સાધુ સમુદાયમાં પ્રવર્તતી શિથિલતાને દૂર કરવા ક્રિોદ્ધાર કર્યો અને સાધુ તથા યતિ વચ્ચેના ભેદને જનતા પારખી શકે તે માટે તેઓએ વિધિ પુરસ્પર સંગી જીવન વીકાયુ.
સૌ પ્રથમ શ્રી મોહનલાલજી મહારાજે સં. ૧૯૩૦ માં અજમેર ખાતે સ્વયં ક્રિોધાર કર્યો. અને શ્રી સુખસાગરજી મહારાજનો સમાગમ થતાં તેમની નિશ્રામાં યોગ વહન કરી તેમના હાથે
૧ ચરિત્ર નાયકનો આ ક્રિયા દ્વાર લાવવા (અપવાદ માગ) ના આશ્રયરૂપ હતું. એમ “મોહનચરિત્ર”-સંસ્કૃત કાવ્યમાં જાવવામાં આવ્યું છે. કારણ કે જ્યારે મુનિશ્રીએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કર્યો ત્યારે ક્રિયદ્વાર માટે દેશ-ક્ષેત્ર અનુકૂળ ન જણાયું. તેમ છતાં ચારિત્ર–પરિણુતિની મહત્તા સ્વીકારી અજમેરમાં ભગવાન સંભવનાથ પ્રભુની શાક્ષિએ પ્રથમ સ્વયં ક્રિોદ્ધાર કર્યો. એ વિગત આપણને નિમ્ન–શ્લોકમાં જોવા મળે છે?—
क्रियोद्वारं विधातुं स, देशकालाद्यचिन्तयत् । सर्व ददर्श सदृश देशमेकं विना तदा ॥
સ. ૪૨૧૨ शुभोस्त्यध्यवसायो ऽयं, तदिदानीमनातुर : । कियोद्वारं करिष्येथा 55 पत्कल्प : शरणं मम ।।
૪૨૫૭ इति मनसि विचिन्त्य प्राज्यसंवेगलाभात् विमलपरिणतिः श्रीमोहनः कर्मरुत्यै । विधुतमकलकामः संभवेशस्य पावें. व्यधीत सपदि दक्षः स क्रियोद्धारमेवम् ॥
જા૨૬૦ क्रियोद्धारं विधित्सन्ति स्म ते पुन: ।। सर्ग ५।२६
-व्यधायि जिनसाक्षिकम् ५।२७ महाव्रतघरास्ते ऽथ, संविग्ना मोहनर्षयः । छेदोपस्थापनं तत्र विधायाथ प्रतस्थिरे ।
५।२८ ( નવરિત્ર સંસ્કૃત ઇ.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org