________________
શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ જીવન તે ઝપાટાભેર વહી જાય છે. પાણી કે પવનને વેગથી પણ જલ્દી.! પણ માનવીનું મૂલ્ય તે પાછળ શું મૂકી જાય છે? તે ઉપર છે.
પૂ. મહારાજશ્રી આજે આપણે વચ્ચે ક્યાં છે? પણ તેથી શું? આજે એમને જીવન-વૈભવ આપણું હામે છે. દેરાસરે, જ્ઞાનભંડારે, અને શ્રી ગોકળદાસ મૂળચંદ જેન હેસ્ટેલ કે શ્રી બાબુ પનાલાલ જૈન હાઈસ્કૂલ જેવી શિક્ષણ સંસ્થાઓ એ એમનાં જીવંત સ્મારકે છે. અને એમની ચારિત્ર્યસુવાસ આજે પણ મહેંકી રહી છે. ચારિત્ર્ય એ વિશ્વનું તારક બળ છે, દુનિયાનું સૌથી કિંમતી પદાર્થ છે, દુનિયાની દરિદ્રતા અને સુધાને ચારિત્ર્યશીલ વ્યક્તિએ જ ભાંગી શકે ! આવા આવા પુરુષના ચરણમાં દુનિયા હરહમેશ નતમસ્તક બની રહે છે. પૂ. મેહનલાલજી મહારાજના જીવનમાં આવે છે તેમ સુરત-કતારગામમાં એક અંગ્રેજ કલેકટર અને સીહીનરેશ જેઓ મહારાજશ્રીના વ્યક્તિત્વથી અજબ રીતે પ્રભાવિત બન્યા, એનું એ પ્રત્યક્ષ ઉદાહરણ ગણી શકાય.
R
લ
=
t"
. I hai
:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org