________________
મેહનધેલી મુંબઈ
૫૧ દિવસો આવ્યા ને પસાર થઈ ગયા. જોતજોતામાં ચાતુર્માસ પૂરું થઈ ગયું. મુનિશ્રીએ કેડ બાંધવાની તૈયારી કરી. મુંબઈ તે તેમને અહીંથી જવા દેવા જરાય તૈયાર ન હતું. ત્યાંના સંઘે ફરીના ચાતુર્માસ માટે વિનતિ કરી. પણ...
સુરતને સંઘ એક મહત્ત્વના ધર્મકાર્ય માટે વિનતિ લઈને આવ્યું હતું અને “સાધુ તે ચલતા ભલા...”
અને એક દિવસ વિરહની ઘડી આવી ઊભી રહી. આંખમાં આંસુ હતાં, હૈયામાં વિદાયની વેદના હતી. મુંબઈના સંઘે ભાગેલા પગે મુનિશ્રીને વિદાય આપી.
મુનિશ્રીએ પણ “ધર્મલાભની આશિષ આપી અને વિદાય લીધી !!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org