________________
જE
!:
અરે !
=
'
સુને મોહન
[ ૧૪ ].
એ બઈનું ચોમાસું પૂરું થયું હતું. ધર્મકાર્યો સતત ચાલુ જ હતા.
* શ્રમણ નિયમે પૂરા થતા હતા. ત્યાં “ગુરુદેવ ! મQએણુ વંદામિ” “ધર્મલાભ! કેણ? “સાહેબ ! હું ધરમચંદ” સુરતથી આવે છે?
અચાનક જ આવવાનું થયું હશે ?...” “ના ગુરુદેવ ! કારણુ આમ તે કંઈ ખાસ નથી. આપના દર્શનની ઘણા વખતથી ભાવના હતી, પણ સંસાર છે ને ? અત્યાર સુધી નીકળી શકાયું જ નહિ પણ આજ તે લાભ મળી ગયે. હું આપની પાસે એક માંગણી કરવા આવ્યો છું અને આપે મારી એ નમ્ર વિનતિને સ્વીકાર કરવાને છે”
પણ ધરમચંદભાઈ! તમારી વિનતિ તે કહે....” “સાહેબ ! મારી ભાવના શ્રી સિદ્ધાચળજીની પદયાત્રા કરવાની છે.” ઘણું ઉમદા ભાવના છે.”
પણ સાહેબ ! હું એમ એકલે જવા નથી માંગતે. મારી ભાવના તે આપને તેમજ ચતુર્વિધ સંઘને પણ સાથે લઈ જવાની છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org