________________
(
કિરથાળની
શજધાની
[ ૧૦ ]
પ. મભૂમિ જે કે ફળદ્રુપ તો નથી જ, પણ એની ધરતી પર જે મહામૂલાં ખંડેરે પથરાયેલાં છે તે તેના ભવ્ય ને મહાન ઈતિહાસની યાદ આપી જાય છે. ત્યાં તે એક વખત ગગનચુંબી મહાલો ને દેવસ્થાને હતા. અને તેના ગ્રંથભંડારે તે આજે પણ જ્ઞાનપિપાસુના હૈયાને ઝણઝણાવી નાંખે છે.
પાલી અને સાદડીના સંઘે ચરિત્રનાયકને ત્યાં ચાતુર્માસ કરવાની આગ્રહભરી વિનંતિ કરી, અને તેઓશ્રીએ સંઘની ભાવનાને માન આપ્યું. સંવત ૧૯૩૩ નું માસું તેઓશ્રીએ ત્યાં પાલી ને સાદડીમાં કર્યું. અને એ ચાર માસમાં એમણે જે જ્ઞાનગંગા વહાવી તેથી તે મભૂમિ જાણે મભૂમિ મટી ગઈ. ત્યાં ભાવના ને આદર્શ, આધ્યાત્મિકતા ને જ્ઞાનનાં મહાવૃક્ષ ઉગી નીકળ્યાં.
ઈતિહાસ કહે છે-ઈ. સ. ૧૪ર૭ માં શ્રી રાવ જોધાજીએ તે નગર વસાવેલાં ત્યારે ત્યાં જેનોનું સામ્રાજ્ય હતું. તેમને વેપારધંધે ત્યારે પૂરબહારમાં ચાલતું હતું. રાજકીય ક્ષેત્રે પણ તેઓ સૌની આગળ હતા. પણ...સમય બદલાઈ ગયે. આજ એ સ્થિતિ નથી.
પરંતુ જોધપુરને સંઘ ખાનદાન હતે. ખાનદાની જાણે તેમના લેહીમાં ઉતરી ગઈ હતી. આથી ધર્મભાવનાને જરાયે આંચ ન આવી. તેમની ધર્મજિજ્ઞાસા ખૂબ જ તીવ્ર હતી અને એ જિજ્ઞાસા સંતેષાતી પણ હતી. જ્યારે ચરિત્રનાયકે ત્યાં ચોમાસું કર્યું ત્યારે તે જેપુરના સંઘની જિજ્ઞાસા સજીવ બની ગઈ અને એ દિવ્યાત્મા પાસેથી એ ચાર મહિનામાં પૂરેપૂરે સંતેષ લઈ લીધે. એ ચાર મહિના જાણે ઉત્સવના ગયા. એ ધાર્મિક ઉત્સવ તેમના માટે પુણ્યના પ્રસંગો બની ગયા.
ચરિત્રનાયક નિયમિત વ્યાખ્યાન વાંચતા, ચર્ચાઓ કરતા, પ્રશ્નકારેને ખુલાસાવાર સંતેષકારક જવાબ આપતા અને વિરોધ જ્યાં ઉઠતે ત્યાં તેઓ નીડરપણે કડક જવાબ પણ આપતા. છતાંય તેઓશ્રી ક્રયારે ય પણ કડવા નહોતા બન્યા. સમાધાન માટે તે સૌ તેમને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org