________________
5 -
,
J:
-::
v==
&
:
શ્રી ચારિત્ર વિજય શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને રાજ્યને સંબંધ સરલ નહોતે. જૈનેને સાધારણ જમીન પણ મેંઘાભાવે ખરીદવી પડતી.
પણ મુનિજી માટે આ કઈ જ જાળ નહતી. પાઠશાળા માટે જે લગભગ પાંચ વીઘા જમીન પસંદ કરવામાં આવી, તે મેજર ઑગે ૯૯ વર્ષના પટે લખી આપી. આ ઉપરાંત મકાનને પાયો નાખવાનું પણ પિતે કબૂલ કર્યું. રાજ્યની મદદથી મોટો સામીયાને ઉભે કરવામાં આવ્યું અને બધા અધિકારીઓ, યાત્રાળુઓ અને પાલીતાણાની પ્રજાની મોટી હાજરી વચ્ચે વિ. સં. ૧૯૭૦, વૈશાખ સુદ ૩ ના શુભ મુહૂર્ત મેજર સ્ટ્રોંગ (H. s. Strong, Major) હાથે પાયે નંખાયો. એણે સંસ્થાની આબાદી ઇચ્છવા સાથે મુનિશ્રી પ્રત્યેની પોતાનાં ભક્તિ અને ભાવ રજૂ કર્યા. પાલીતાણા સ્ટેટના ઇતિહાસમાં આ પ્રસંગ પહેલો જ નેંધાતું હતું કે જ્યારે રાજ્ય જૈનેની સંસ્થાના કાર્યમાં આટલો ભાગ લેઆટલે સહકાર આપે !
ટૂંક સમયમાં મકાન અને બગીચે સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યાં. વિ. સં. ૧૯૭૧ ના માગસર સુદી ૧૩ ના રોજ વિદ્યાર્થીઓએ ધામધૂમથી મકાનમાં પ્રવેશ કર્યો. પાલીતાણાના પાદરથી થોડે દૂર, વિદ્યાર્થીઓના શાસ્ત્રાભ્યાસના કલકલ નાદે જંગલમાં પણ મંગલ બની ગયું. આ દરમ્યાન સંસ્થાએ અસાધારણ ઉન્નતિ કરી. વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી અને ચિવટથી અધ્યયન કરતા હતા. મુનિજની સતત પ્રેરણા અને દેખરેખથી ટૂંક સમયમાં જ બાવીશ વિદ્યાર્થીઓએ કલકત્તા સંસકૃત એસિયેશનની વ્યાકરણ મદામાની પરીક્ષાને સંપૂર્ણ પાઠયકમ તૈયાર કરી લીધે. પરનું પ્રથમ વર્ષે ચાર જ વિદ્યાર્થીઓને કલકત્તા પરીક્ષા આપવા માટે મોકલ્યા. પરીક્ષા માટે વિદાય થતી વેળા આશીર્વાદ લેવા આવેલા વિદ્યાર્થીઓને “શાસનસેવક' થવાના મુનિજીએ આશીર્વાદ આપી વિદાય કર્યા. મુનિજીને પિતાને રેપ પ્રફુલ જણાય. હવે કમીટીને પાઠશાળા ભળાવી વિહાર કરવાનો વિચાર કર્યો.
નનન
18/.
10T
R
.
છે
કે Jain Education International
-
-
- -- ---
- For Personal & Private Use Only
www.jainelibrary.org