________________
શ્રી ચારિત્રવિજય 83) | આપ્યાં. સવારમાં રાઈ શરૂ થઈ ને યોગ્ય સાદાં અનુપાને
યોજાયાં. સૌને હૂંફ વળે તેવી જગામાં સ્થાન આપ્યું. જગતના સેવા અને સ્વાર્પણના ઈતિહાસમાં સોનેરી અક્ષરે લખાય એવી
આ જીવદયા બેનમૂન હતી. દયાની વાતો કરનારા ને ભાષણ કે ઝાડનારા ઘણું મળી આવે છે. દયાધર્મની તાત્વિક આલોચના કરનારા મહાપંડિતો પણ ઓછા નથી. છતાં એવી વાતો કરનારા પ્રસંગ પડ્યે સરકી જાય છે. એક યા બીજા બહાનાં કાઢી છટકબારીઓ શોધે છે. તાત્વિક આલેચનાવાળી પ્રખર મેધા ત્યાં મુંઝાઈ જાય છે. પણ વખત આવે બધું વિસારી, પ્રાણનીય તમા અળગી મૂકી ભૂતદયા કરનારા જગતમાં વીરલા મળે છે.
રાત્રિના મહાવિવંસ ઉપર જ્યારે પ્રભાતનો સૂર્ય ઉગ્યો ત્યારે એ રાત્રિએ મહાઆત્મભોગ આપનાર એ નરવીરની કથાથી સૌ અજાણ હતાં. બચાવેલાં મનુષ્ય પાઠશાળાની બિલ્ડીંગમાં પિત પિતાની સારસંભાળમાં હતાં. કેઈ પુત્ર શોધતું તો કઈ પત્ની. કેઈ દોલત તે કેઈ ઘર! મુનિજીનું સ્વાર્પણ અબેલ હતું. છતાં હજારે નળિયાથી છવાયેલા ઘરમાં ચાંદરણું પ્રવેશ કરી ભૂમિને ભાળી જાય છે, એમ આ જીવદયાના જીવન્ત ઉદાહરણને આખે આંખ જેનાર એક વ્યક્તિ મોજુદ હતી.
સરકારી દવાખાનાના સરજન ડોકટર શ્રી હરમસજી એ વખતે જાગી ગયેલા. અને પિતાના ઝરૂખામાં ઉભા ઉભા એ ડોકટર સાહેબ સમસ્ત જગતના રોગને મટાડનાર એ મહાન ભાવ દાક્તર મુનિજના કૃત્યને નિહાળી રહ્યા હતા. જગતમાં બહુ ઓછી દેખા દેતી આવી મર્દાનગી જોઈ એમનું હૈયું વેંત વેંત ફૂલી રહ્યું હતું. સવાર થતાં જ પાલીતાણાના એડમીનીસ્ટ્રેટર મેજર ઑગને પિતે જોયેલે સંપૂર્ણ વિગતવાર રીપોર્ટ લખી મોકલ્યો અને છેલ્લે લખી જણાવ્યું કે,
જેને ફેલીવુડની માફક આજ રાતે એક મહાત્માએ ભયંકર પ્રલયમાં અસંખ્ય માણસને બચાવ્યા છે. અખંડ ત્રણ
,
છે. આ
i
" મારે
-
--
--
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org