________________
તી થે ૨ક્ષા ની
ત મ ના
એ
I
'
$
છે
Sir
મંત્ર-તંત્રની કઈ દુનિયામાં પ્રવેશ કરી ગયા હોઈએ, એવી આ આ વાત આજના જમાનામાં ન મનાય, છતાં આજે કેટલીય ચમત્કારની દુનિયા એવી ભેદભરી રીતે ઉભી છે કે તેને ન્યાય આપવા એક મહાન અભ્યાસી આત્માની જરુર રહેશે.
લીમડા નીચે આવીને બંને મુનિઓ પિતાનું કાર્ય નિષ્ફળ ગયેલું જોઈ અતિ ખિન્ન થયા, ને ભાવભાવને વિચારી બાકીને વખત ગાળવા સંથારો કરી ત્યાં જ સૂઈ રહ્યા .
આ વખતે એક સ્વમ આવ્યું ને મુનિરાજને લાગ્યું કે, કેઈ કહે છે કે તમે તમારા કાર્યમાં સંપૂર્ણ પાર પહોંચ્યા નથી પણ ધૈર્ય ધરજે ! ટુંક વખતમાં જ તીર્થની અસાતના દૂર થઈ જશે અને તમારું ધારેલું કાર્ય પાર પડશે.
ચરિત્રનાયકે સવારમાં શહેરમાં જઈ દાદાગુરુ સમક્ષ બધી હકીક્ત કહી સંભળાવી. આ પ્રસંગ બન્યા પછી આપણે જાણીએ છીએ તેમ પરમ પૂનીત તીર્થાધિરાજની અસાતના બંધ થઈ છે. તેમ જ સીધી કે આડકતરી રીતે જૈન સમાજના ઘણા હકકેની સ્પષ્ટતા થઈ છે અને જેનસમાજને લાભ મળે છે.
=ામ કરતા
મહારાજ માનસિહજીનું મૃત્યુ તા. ૨૮-૮-૧૯૦૫ ના દિવસે થયું.
કરતા વન
૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org