________________
S
: ૧૩ :
તીર્થરક્ષાની તમન્નાએ
(;
M
(
'iii
એક વખત બજી ઉઠેલી સારંગીને તાર પૂરે સૂર બહાર કાઢી ન રહે ત્યાં સુધી રણઝણ્યા જ કરે છે. એ રણઝણાટમાં જ એ કમ્પનમાં જ એને મજા આવે છે, ચેન પડે છે. મુનિજીને અનેક પ્રતિસ્પધીઓ સામે એકલે હાથે થઈ શરીર પર ઘા ખાવામાં જેટલું દુઃખ નહોતું થયું, તેટલું દુઃખ તીર્થની અસાતના માટે થઈ રહ્યું હતું. શરીર પરના ફટકાનું દર્દ તે, જાણે હદયના દર્દી ઉપર શેક કરી કંઈક કર્યાનું આશ્વાસન આપી રહ્યું હતું! | ભેળા, ભવભીરુ, એકનિષ્ઠ મુનિજીના જુવાન દિલમાં એક નો જ વિચાર જાગી ઊઠે છે. આપણું શાસનદેવની શક્તિ અપાર છે. શા માટે એમની મદદની યાચના કરી આ અસાતના બંધ ન કરવી? અને એમ કરતાં પિતાની બિન લાયકાતના પરિણામે કંઈ સહવું પડે છે તેનાથી આ શરીરને વિશેષ ઉપયોગ શો? એમણે મંત્ર ની કા. નકકી કર્યું કે, કેઈ ઉત્તરસાધક શેધી ઉપાસના કરવી. જેણે આ વિચાર સાંભળ્યો એણે મુનિજીને રક્યા પણ એમનું તો એક જ ધ્યેય હતું. “મારું ગમે તે થાઓ! પુણ્ય છે કે પાપ ! આ અસાતના મારાથી નથી જોઈ શકાતી.
૫૩
'(૦
૩૨ ૨
(૭
૨૪ :
anddrom nemalona
For Personal Private use only
www.janetbrary.org