________________
૩
શ્રી ચારિત્ર વિ જ ય
જતા હતા, તેની સાથે મારામારી કરી પૂરણ વગાડયું છે. અને ભાટે રિયાદ કરવા ગયા છે.
છે કે,
*
*
તા. ૧૩-૪-૧૯૦૫
શ્રી અંબાશંકર જે. શેઠે આ ક॰ ની અમદાવાદની પેઢીને લખે
ગઈ કાલે તકરાર થઈ હતી. આજે પણ તકરાર થઈ છે. જેમાં દીપવિજયના ચેલા ચારિત્રવિજયને (અહીં શરતચૂક થઈ છે. તેએાશ્રીના ગુરુનું નામ વિનયવિજયજી હતું.) એકાદ લાકડી મારી છે, જે તકરારમાં વચ્ચે પડયા છે. સગાળપાળના દરવાજા ઉપર, બારેાટા દરબારમાં અરજી કરવા ગયા છે. ગઇ કાલે આરેાટાએ દાનવિજયજીના શિષ્ય ધર્મવિજયજીને તળાટી જતાં ગળે (ફ્રાંસા ) ખાંધ્યા હતા.
*
પર
*
આ
અનિચ્છનીય પ્રકરણને અહીં જ સમેટી લઈશું. ઝઘડા રાજદરબારમાં વધુ ન ચર્ચાય એ ખાતર વડીલેાની સલાહ મુજખ મુનિજી ઘેટીની પાળેથી નીચે ઉતરી બીજે દિવસે ટાઢ પહોંચી ગયા. ખારેાટાએ આ ખટલા રાજદરબારે ચઢાવ્યેા, પણ પરિણામ જૈન સમાજના લાભમાં જ આવ્યું. કાંખળી કયા સાધુની છે એ ખારાટો પૂરવાર ન કરી શક્યા. કેસ આગળ વધ્યું। ને ખારેટાને નમતું આપવું પડ્યું. શેઠ આ॰ ક॰ ની પેઢીના પણ કેટલાક હક્કોની સ્પષ્ટ સમજુતી થઈ ગઈ.
છતાં કાળ ગયા અને કહેણી રહી ગઈ.
*
For Personal & Private Use Only
www.jainelibrary.org