________________
C
Jain Education International
શાસ્ત્રાભ્યાસ
મુનિ ધર્મસિંહજીના સાધુપદના ધ્રુવતારક આત્મકલ્યાણના
હતા; અને આત્મકલ્યાણની સાધના માટે જ્ઞાનસ`પાદન કરવું અત્યંત આવશ્યક હતું. સાધુ થયા પહેલાં તેમણે સંપ્રદાયની સામાન્ય ક્રિયા પૂરતા અભ્યાસ તા કર્યાં હતા જ. હવે તેમણે થાકડા અને રાસા કંઠસ્થ કરવા શરુ કર્યાં. આ કઠસ્થ કરવાનું કામ પરિપૂર્ણ થતાં તેમણે આગમ ખત્રીસીનેા અભ્યાસ શરુ કર્યાં.
આ વખતે સ્થાનકમાર્ગી સ`પ્રદાયની સ્થિતિ બહુ વિચિત્ર હતી. શાસ્ત્રનું સર્વસ્વ માત્ર ખત્રીસ આગમેા મનાતાં. આમાં પણ કેટલેાક વર્ગ એવા હતા, જે અગિયાર આગમને માન્ય રાખી બાકીનાને યતિઓની સ્વચ્છંદ કૃતિએ કલ્પતે. આમાં પણ વ્યાકરણ કે જે ભાષાના નિયત અર્થાને ખરાબર સમજવા માટે ખાસ જરુરી વસ્તુ છે, તેના વિરોધ કરવામાં આવતા. તેમ જ કેાઈ વિચારક ન્યાયશાસ્ત્રના અભ્યાસની વાત કરતા તે એકદમ વાપાત જેવું જ લેખાતું.
જ્ઞાનની તદ્દન સંકુચિત સીમામાં કેટલીય ખિનજવાખદારી ભરી વણુક ચલાવાતી. જિનમદિર કે જિનપૂજાનેા કચાંય પણ પાઠ આન્યા કે નિઃસ કાચભાવે એના પર હરતાલના પીંછા
૩૦
For Personal & Private Use Only
www.jainelibrary.org