________________
w
ધારશી-ધર્મ સિંહ સ્વામી ધારશીના શરીર પર મારી. એ દાક્યો પણ કંઈ ન બેલ્યો. ૧૫ થોડીવારે ફરીથી એ જ શાનિતથી પિતાને વિનવવા લાગ્યો :
પિતાજી! મને મારી નાખો કાં સાધુ થવા દે !”
મનને અભડાવી બેઠેલ કે-ચાંડાલ ક્ષણવારમાં દૂર થઈ ગયે, એટલે ઘેલાશાને પિતાના કૃત્ય માટે પશ્ચાત્તાપ થવા લાગ્યો. આંખમાંથી અશ્રુની ધારા વહી નીકળી. ધારશીનાં નેત્રો પણ રેતાં હતાં. સાચા પ્રેમની અશ્રધારાથી પવિત્ર થયેલ પિતાએ દીકરાની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું :
બેટા ! તને સુખ ઉપજે તેમ કર ! ચાલ પંચ પાસેથી તને રજા અપાવરાવું?”
બીજે દિવસે ગામપંચ ભેગું કરી તેમણે ધારશીને દીક્ષાની રજાચિઠ્ઠી અપાવી. અને મુંદ્રાથી આઠ કોટી સંપ્રદાયના પૂજા વ્રજપાલજી સ્વામીને આમંત્રી ઉત્સાહપૂર્વક દીક્ષાની તૈયારી કરી. ચૌદ દિવસ આ ઉત્સવ ચાલ્યો. વિ. સં. ૧૫૭ ના શુભ મુહૂર્ત પૂજા વ્રજપાલજી સ્વામીના હાથે દીક્ષા થઈ. તેઓ વ્રજપાલજી સ્વામીના શિષ્ય કાનજી સ્વામી ના શિષ્ય તરીકે જાહેર થયા.
પૂજજીએ તેમનું નામ “ધર્મસિંહ સ્વામી” રાખ્યું.
Acy
છે
' જ
જન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org