________________
શ્રી ચારિત્રવિજય બંનેને આગ્રહ ધીરે ધીરે દઢ થતે જાતે હતો. પિતા એને રાખવા માગતા હતા, ધારશી જવા માટે સત્યાગ્રહ કરીને બેઠો હતો. પિતાની વાતની અસર થતી ન દેખાવાથી પિતાએ ધારશીને ચૌદમું રતન પણ ચખાડવા માંડયું. એને ઘરમાં પણ ગાંધી રાખવા લાગ્યા. ધારશી બધું સહન કર્યો જતો હતો. એને ખબર હતી કે જે એ માતાપિતાની રજા વગર જશે તે સ્થાનકમાર્ગી સંપ્રદાયના રિવાજ મુજબ એને દીક્ષા નહિ આપે. એને માટે એક જ માર્ગ હતા, અને તે પિતાની રજા લેવાનો.
આમને આમ પંદર દહાડા વીતી ગયા. ધારશીની ઉત્કંઠા ખૂબ વધી ગઈ હતી. પિતાના પ્રેમને એ સમજતા હતા, પણ આત્મવંચના કે હૃદયદ્રોહનું મહાપાતક વહારવા તે તયાર ન હતોઃ જે નિર્ણયથી પિતે બચ્ચે એ નિર્ણયને કેમ ફેરવાય? હું પોતે પ્લેગમાં ગુજરી ગયે હોત તો પિતા શું કરત? એણે પિતાને ખૂબ સમજાવ્યા અને કહ્યું: “મને પ્લેગમાં મરી ગયેલ માનીને પણ જવા દે ! મને તે વિના જરા પણ ચેન નથી. હું અહીં છું છતાં મારું મન ત્યાં જ છે.”
પણ પિતાજી એમ માને તેમ નહોતા. એ કઈ પણ રીતે મચક નહિ આપે એમ લાગ્યું ત્યારે એક દહાડે ધારશીએ ઘરના ઉંબરામાં જ ધરણું નાખ્યું. રજા આપશે તે જ ખાઈશ, નહિ તે અહીં જ મરી જઈશ, એવો પિતાને નિશ્ચય કહી સંભળાવ્યો. પિતાજીએ પણ રજા ન દેવાને પિતાને નિશ્ચય જણાવ્યો. બંનેને સત્યાગ્રહ શરુ થયે.
સવારના નવ થયા. બંનેમાંથી એકે દાતણ પણ ન કર્યું. બાર થયા પણ કઈ ખાવા જ ન બેઠું. આખરે ત્રણ વાગ્યા. હવે ઘેલાશાને ક્રોધ ચઢયો. એમણે ફરી ધારશીને માની જવા કહ્યું. પણ એ તો હવાના અનેક ઝંઝાવાતમાં હિમાચલ જે નિશ્ચલ હતો. પિતાજીથી ન રહેવાયું. તેમના ધીરજના મેરામણમાં ઝડપભેર ઓટ આવવા લાગી. પાસે ધગધગતા અંગારાથી ભરેલી હેકાની ચલમ પડી હતી. કેધમાં ને કોધમાં તેમણે તે
ALBUM
કMS
==
નો
VIDIO
Iઢ
પSONI
૩ ( tv -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org